Mara Yaar Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Mara Yaar Lyrics in Gujarati
By Gujju08-06-2023
ઓ મારા યાર ઓ મારા દિલદાર
ઓ મારા યાર ઓ મારા દિલદાર
ઓ મારા યાર ઓ દિલદાર
ઓ મારા યાર ઓ દિલદાર
તું છે મારી આંખડી નો તારો
તું છે મારા દિલ નો ધબકારો
કેમ સાથ છોડ્યો તે મારો
તારા વિના જીવ જાય મારો
બોલ મારા યાર બોલને લગાર
બોલ મારા યાર બોલને લગાર
તારી મારી દોસ્તી નો તૂટ્યો હવે તાર
વચ્ચે રે આવી ભેરુ દોલત ની દીવાર
આવીને તું જોઈ લેને સુ છે મારા હાલ
નહિ જીવું હું તારા વિના હાથ મારો જાલ
કઈ નથી વાંક ભેરુ તારો
કિશ્મત નો ખેલ રે નીરારો
તને રે મુબારક પ્યાર તારો
કરી લેને મુજ થી કિનારો
ઓ મારા યાર ઓ દિલદાર
ઓ મારા યાર ઓ દિલદાર
પ્યાર ને મેલું પડતો છોડી તુંના મને જાતો
બાળપણાં ની જોડી આપડી ભાઈ જેવો રે નાતો
પ્રેમ તારો મારો દુનિયા ને ના સમજતો
કરીલે ને માફ ભેરુ મુજથી ના રિસાતો
ભલે ને રે જાય જન્મારો
છૂટે ના રે આપડો સથવારો
તારા માં રે જીવ વસે મારો
તું છે મારા દિલ નો ધબકારો
ઓ મારા યાર ઓ દિલદાર
ઓ મારા યાર ઓ દિલદાર
ઓ મારા યાર ઓ દિલદાર
ઓ મારા યાર ઓ દિલદાર