Sunday, 22 December, 2024

Mardo Na Mamla Lyrics in Gujarati

125 Views
Share :
Mardo Na Mamla Lyrics in Gujarati

Mardo Na Mamla Lyrics in Gujarati

125 Views

મર્દોના મામલા
એ હાવજ લડે એકલો
એ હાવજ લડે એકલોને કાયરોના કાફલા
હાવજ લડે એકલોને કાયરોના કાફલા
હે આતો
હે આતો મર્દોના મામલા

અલ્યા માર્કેટમાં પુછી જોવો અમારા રે દાખલા  
માર્કેટમાં પુછી જોવો અમારા રે દાખલા  
હે આતો
હે આતો મર્દોના મામલા

ભયોનો પાવર જાણે વીજળીનો વાયર
ભયોનો પાવર જાણે વીજળીનો વાયર
ફ્લાવર નઈ મારા ભયો છે ફાયર

એ હાવજ લડે એકલોને કાયરોના કાફલા
હાવજ લડે એકલોને કાયરોના કાફલા
હે આતો
હે આતો મર્દોના મામલા
હે આતો મર્દોના મામલા

હો જેવા સાથે તેવા એ અમારો છે કાયદો
અમારી હોમે પડાવમાં નથી ફાયદો
હો અમારી હડફેટે ચડ્યા એમને પુછો
ખાલી ખોટા વગર મોતે મરી જાશો

એ આધારકાર્ડ માંથી નોમ નીકળી જાશે તારૂં
રેશનકાર્ડ માંથી નોમ નીકળી જાશે તારૂં
થઇ જશે તારા જીવનમાં અંધારૂં

એ હાવજ લડે એકલોને કાયરોના કાફલા
હાવજ લડે એકલોને કાયરોના કાફલા
હે આતો
હે આતો મર્દોના મામલા
એ આતો મર્દોના મામલા

હો ભયોની ભેળા કદી ભળે નહીં ભડવા
અમને તો જોઈએ કાયમ કોકને તો નડવા
અલ્યા ઘરમાંથી બાર નેકળવું ભારે પડશે
જે દિવસ મારા ભયો બગડશે

એ છઠીનું ધાવણ તને યાદ આઈ જાશે
છઠીનું ધાવણ તને યાદ આઈ જાશે
જે દી મારા ભયો હોમે સામનો રે થાશે

એ હાવજ લડે એકલોને કાયરોના કાફલા
હાવજ લડે એકલોને કાયરોના કાફલા
હે આતો
હે આતો મર્દોના મામલા

માર્કેટમાં પુછી જોવો અમારા રે દાખલા  
માર્કેટમાં પુછી જોવો અમારા રે દાખલા  
હે આતો
હે આતો મર્દોના મામલા
અલ્યા મર્દોના મામલા
હા હવાજોનાં મામલા
મારા ભયોના મામલા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *