Mare Haiye Vase Lyrics in Gujarati
By-Gujju02-05-2023

Mare Haiye Vase Lyrics in Gujarati
By Gujju02-05-2023
મારે હૈયે વસ્યા શ્રીનાથજી
મારે હૈયે વસ્યા શ્રીનાથજી
મારે હૈયે વસ્યા શ્રીનાથજી
મારા નેનોમા અંજાયા જી
મુરલિના સૂર શ્વાસ બન્યા
મુરલિના સૂર શ્વાસ બન્યા
મારા રોમ રોમ રંગાયા રે
હૈયે વસ્યા શ્રીનાથજી …
લઈ પિચકારી રમે નર-નારી,
ભીંજે ચુનરી સારી જી
લઈ પિચકારી રમે નર-નારી,
ભીંજે ચુનરી સારી જી
નંદલાલ ગોપાલની ઉપર
નંદલાલ ગોપાલની ઉપર
વ્રજ આખુ જાય વારી જી
હૈયે વસ્યા શ્રીનાથજી …
ઉડે રંગ ગુલાલ લાલને,
સંગે રમે શ્રી રાધાજી
ઉડે રંગ ગુલાલ લાલને,
સંગે રમે શ્રી રાધાજી
દર્શન પામે એ બડભાગી
દર્શન પામે એ બડભાગી
રહે ના કોઇ બાધાજી,
હૈયે વસ્યા શ્રીનાથજી …
અષ્ટ સમાની જાંખી કરતા,
મનને પુજે આનંદજી
અષ્ટ સમાની જાંખી કરતા,
મનને પુજે આનંદજી
હૈયા કેરી હવેલિમા વહે
હૈયા કેરી હવેલિમા વહે
મંદ સુમંદ સુગંધજી
હૈયે વસ્યા શ્રીનાથજી …