Sunday, 22 December, 2024

Mari Jaanu Mane Yaad Kare Chhe Lyrics in Gujarati

114 Views
Share :
Mari Jaanu Mane Yaad Kare Chhe Lyrics in Gujarati

Mari Jaanu Mane Yaad Kare Chhe Lyrics in Gujarati

114 Views

હો યાદ કરે છે મને યાદ કરે છે
હો યાદ કરે છે મને યાદ કરે છે
મારી જાનુડી મને યાદ કરે છે
હો અડધી રાતે હેડકી મને આવે છે
મારી જાનુડી મને યાદ કરે છે
હો ઓંખ ફરકે ને મારૂં દલડું રડે છે
ઓંખ ફરકે ને મારૂં દલડું રડે છે
મારી જાનુડી મને યાદ કરે છે
અરે યાદ કરે છે મને યાદ છે
મારી જાનુડી મને યાદ કરે છે
મારી રે જાન મને યાદ કરે છે

હો મને લાગેશે એને ફાવતું નઈ હોય
મારા વગર એને ચાલતું નઈ હોય
હો હો અન્ન કે પોની એને ભાવતું નઈ હોય
જીગા વિના એને ગમતું નઈ હોય
હો જીવ થી વધારે મને લવ કરે છે
મારા વગર ના ઘડી એ રહે છે
મારી જાનુડી મને યાદ કરે છે
હે યાદ કરે છે મને યાદ કરે છે
મારી જાનુડી મને યાદ કરે છે
મારી જાનુ મને યાદ કરે છે

હો રડતી હશે જાનુ મારા પ્રેમ માં
જીવતી હશે એતો મારી યાદો માં
હો હો લાગેશે મને આજે જાવું પડશે મળવા
મારી જાન ને જાવું મારે બાળવા
હો મને એ બાળસે તો જીવ એનો ઠરશે
મને જોઈ એને ટાઢક વર્ષે
મારી જાનુડી મને યાદ કરે છે
હે યાદ કરે છે મને યાદ કરે છે
મારી જાનુડી મને યાદ કરે છે
હો મારી જાન મને યાદ કરે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *