Monday, 16 September, 2024

Mari Kismat Lyrics in Gujarati

105 Views
Share :
Mari Kismat Lyrics in Gujarati

Mari Kismat Lyrics in Gujarati

105 Views

હે અંતરની અરજી તને એક મારી
હો અંતરની અરજી તને એક મારી
હે પુરી કરજે તું માડી આશ અમારી
હે અંતરની અરજી તને એક મારી
પુરી કરજે તું માડી આશ અમારી
દુનિયાથી હારી આવ્યો પાસ તારી
માં પાસ તારી
મારી કિસ્મતના મોગલ ખોલી દયો દરવાજા
હે મારી કિસ્મતના મોગલ ખોલી દયો દરવાજા
હે હે મારી કિસ્મતના મોગલ ખોલી દયો દરવાજા

સરસત રૂપે મારા કંઠે તું બિરાજે
મરો રે કંઠ આખી દુનિયામાં ગાંજે
હેમાં સરસત રૂપે મારા કંઠે તું બિરાજે
મરો રે કંઠ આખી દુનિયામાં ગાંજે
દુનિયામાં ગાંજે
હે કેવું છે એટલું તને માત મારી
માં માત મારી
મારી કિસ્મતના મોગલ ખોલી દયો દરવાજા
હે મારી કિસ્મતના મોગલ ખોલી દયો દરવાજા

હે સુર સંગીતમાં કરું સાધના તમારી
રોમે રોમ વ્યાપક માં રજે તું અમારી
હે મણિધર મોગલ મારી કબરાઉ
સદા રે  રાખજે માં તું આબરૂ અમારી
હે મનુ કે ભક્તિ તારી કલમે મારી
માં કલમે મારી
મારી કિસ્મતના મોગલ ખોલી દયો દરવાજા
હે મારી કિસ્મતના મોગલ ખોલી દયો દરવાજા
હે હે મારી કિસ્મતના મોગલ ખોલી દયો દરવાજા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *