Mari Maata Bagadse To Jindgi Rakhdse Tari Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Mari Maata Bagadse To Jindgi Rakhdse Tari Lyrics in Gujarati
By Gujju01-06-2023
અલ્યા મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
કરશે ખોટું કોઈ નું બુરી દશા થશે તારી
કરશે ખોટું કોઈ નું બુરી દશા થશે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
જયારે તારા પાપ નો ઘડો ભરાઈ જાશે
બે ટાઈમ નું ભાણું તારૂં બંધ થઇ જાશે
એ…હોંભર જયારે તારા પાપ નો ઘડો ભરાઈ જાશે
બે ટાઈમ નું ભાણું તારૂં બંધ થઇ જાશે
જિંદગી ની બેટરી લો થશે તારી
જિંદગી ની બેટરી લો થશે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
કોઈ લાચાર નું દિલ ના દુભાવતો
કોઈ ગરીબ ની કદી હાય ના લગાડતો
એ કોઈ લાચાર નું દિલ ના દુભાવતો
કોઈ ગરીબ ની કદી હાય ના લગાડતો
અલ્યા કરશે કરમ ખોટા જો જે માતા જોશે મારી
કરશે કરમ ખોટા જો જે માતા જોશે મારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મન ના મેલા મોણ વાત હોભળજે મારી
મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
હે મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી
હે મારી માતા બગડશે તો જિંદગી રખડસે તારી