Mari Mahisagar Ni Aare Lyrics in Gujarati
By-Gujju26-04-2023

Mari Mahisagar Ni Aare Lyrics in Gujarati
By Gujju26-04-2023
મારી મહિસાગરને આરે ઢોલ
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
વાગે સે, ઢોલ વાગે છે
વાગે સે, ઢોલ વાગે છે
વાગે સે, ઢોલ વાગે છે
વાગે સે, ઢોલ વાગે છે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
ગોમ ગોમનાં સોનીડા આવે છે
ગોમ ગોમનાં સોનીડા આવે છે
ગોમ ગોમનાં સોનીડા આવે છે
ગોમ ગોમનાં સોનીડા આવે છે
આવે સે, હુ હુ લાવે છે
આવે સે, હુ હુ લાવે છે
આવે સે, હુ હુ લાવે છે
આવે સે, હુ હુ લાવે છે
મારી માની તે નથણી લાવે છે
મારી માની તે નથણી લાવે છે
મારી માની તે નથણી લાવે છે
મારી માની તે નથણી લાવે છે
એ મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
હે ગોમ ગોમનાં સુથારી આવે છે
ગોમ ગોમનાં સુથારી આવે છે
ગોમ ગોમનાં સુથારી આવે છે
ગોમ ગોમનાં સુથારી આવે છે
આવે સે, હુ હુ લાવે છે
આવે સે, હુ હુ લાવે છે
આવે સે, હુ હુ લાવે છે
આવે સે, હુ હુ લાવે છે
મારી માના બાજોઠીયા લાવે છે
મારી માના બાજોઠીયા લાવે છે
મારી માના બાજોઠીયા લાવે છે
મારી માના બાજોઠીયા લાવે છે
એ મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
સુરમંદિરે માડી આવે છે
સુરમંદિરે માડી આવે છે
સુરમંદિરે માડી આવે છે
સુરમંદિરે માડી આવે છે
આવે સે, હુ હુ લાવે સે
આવે સે, હુ હુ લાવે છે
આવે સે, હુ હુ લાવે છે
આવે સે, હુ હુ લાવે છે
સંગ ચોસઠ જોગણીયો લાવે છે
સંગ ચોસઠ જોગણીયો લાવે છે
સંગ ચોસઠ જોગણીયો લાવે છે
સંગ ચોસઠ જોગણીયો લાવે છે
એ મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે છે