Sunday, 22 December, 2024

Mari Nakh Na Parvada Jevi Chundadi Lyrics in Gujarati

1565 Views
Share :
Mari Nakh Na Parvada Jevi Chundadi Lyrics in Gujarati

Mari Nakh Na Parvada Jevi Chundadi Lyrics in Gujarati

1565 Views

મારી નખના પરવાળા જેવી ચૂંદલડી રે
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી

હે મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદલડી રે
મારી  નખના પરવાળા જેવી ચૂંદલડી રે
મારી  નખના પરવાળા જેવી ચૂંદલડી

રંગ રે કચુંબલ મેતો કેસુડાનો લીધો
રંગ રે કચુંબલ મેતો કેસુડાનો લીધો
લીલો રે રંગ વનની વનરાયુયે દીધો
લીલો રે રંગ વનની વનરાયુયે દીધો
હો …પીલોતે રંગ ઉગતી પૂનમનો લીધો
તારલિયે ટાંકી નવરંગ ચૂંદડી રે
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી રે
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી

હો ગામના સીમાડે કરશું સામૈયા તમારા
અંતરના ઓરડે દેશું રે ઉતારા
હો ગામના સીમાડે કરશું સામૈયા તમારા
અંતરના ઓરડે દેશું રે ઉતારા
હો …તેદી જાનુ જોડાવોને વાજા વગાડવો
તેદી ઓઢું હું તારી ચૂંદલડી
સાયબા તેદી ઓઢું હું તારી ચૂંદલડી
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી રે
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી

જો જો ખેલ ગૌરી વસમો ના ખેલતા
જો જો ખેલ ગૌરી વસમો ના ખેલતા
મારી ચૂંદલડી પાસી નવ ઠેલતા
મારી ચૂંદલડી પાસી નવ ઠેલતા
હો …તારા રૂદિયાની રાણી જોને બોલે બંધાણી
હું તો નઈ રે ઓઢું રે કોઈની ચૂંદલડી રે
સાયબા ઓઢું તો ઓઢું તારી ચૂંદલડી
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી રે
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી
gujjuplanet.com

હે મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદલડી રે
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી રે
મારી નખના પરવાળા જેવી ચૂંદલડી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *