Thursday, 9 January, 2025

MARI NAZAR NA HATE LYRICS | UMESH BAROT

85 Views
Share :
MARI NAZAR NA HATE LYRICS | UMESH BAROT

MARI NAZAR NA HATE LYRICS | UMESH BAROT

85 Views

હો… મારી જિંદગીમાં તારો સાથ રે ઘટે
હો… મારી જિંદગીમાં તારો સાથ રે ઘટે
મનડું મારૂં તારી માળા રે રટે

મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો… મારી નજર ના હટે ના તું નજરથી હટે

હો આઠે અંગે તું તો પુરી કોઈ વાતે ના અધુરી
આઠે અંગે તું તો પુરી કોઈ વાતે ના અધુરી
હો… તારા વિના જિંદગીમાં કાઈ ના ઘટે
તારા વિના જિંદગીમાં કાઈ ના ઘટે

મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો… હો… મારી નજર ના હટે ના તું નજરથી હટે

હો જમણી બાજુ દાંત વચ્ચે દબાયેલો હોઠ
જોઈને દલમાં મારા વાગી ગઈ ચોટ
હો… અણીયારી કાજળીયાળી આંખના પલકારે
ખબર ના પડી ઘાયલ થઈ ગયો ક્યારે

હું તો ભુલી ગયો ભાન નથી મારૂં મને ધ્યાન
હું તો ભુલી ગયો ભાન નથી મારૂં મને ધ્યાન
હો તને જોયા વિના મારો દન ના કટે
તને જોયા વિના મારો દન ના કટે

મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો… મારી નજર ના હટે ના તું નજરથી હટે

હો આવું રૂપાળું રૂપ જોયું નતું કદીયે
જોઈને તને હું તો ચડી ગયો હડીયે
હો હો દિલ હતું મારૂં એ થઈ ગયું છે તારૂં
માનતું નથી કઈ કહેવું એ મારૂં

હે… નથી કોઈથી લેવા-દેવા એક તુજ એની દવા
નથી કોઈથી લેવા-દેવા એક તુજ એની દવા
હો… તારી દવા વિના દુઃખ નઈ મટે
તારી દવા વિના મારૂં દુઃખ નઈ મટે

મારી નજર ના હટે ના તું નજરથી હટે
હો… મારી નજર ના હટે ના તું નજરથી હટે.

English version

Ho… Mari zindagi ma taro sath re ghate
Ho… Mari zindagi ma taro sath re ghate
Mandu maru tari mala re rate

Mari nazar na hate na tu nazar thi hate
Ho… Mari nazar na hate na tu nazar thi hate

Ho… Aathe ange tu to puri koi vate na adhuri
Aathe ange tu to puri koi vate na adhuri
Ho… Tara vina zindagi ma koi na ghate
Tara vina zindagi ma koi na ghate

Mari nazar na hate na tu nazar thi hate
Ho… Ho… Mari nazar na hate na tu nazar thi hate

Ho… Jamni baju dant vacche dabayelo hoth
Joine dal ma mara vagi gai chot
Ho… Aniyari kajaliyali ankhna palkare
Khbar na padi ghayal thai gayo kyare

Hu to bhuli gayo bhan nathi maru mane ghyan
Hu to bhuli gayo bhan nathi maru mane ghyan
Ho tane joya vina maro dan na kate
Tane joya vina maro dan na kate

Mari nazar na hate na tu nazar thi hate
Ho… Mari nazar na hate na tu nazar thi hate

Ho… Aavu rupalu rup joyu natu kadiye
Joine tane hu to chadi gayo hadiye
Ho… Ho… Dil hatu maru ae thai gayu chhe taru
Mantu nathi kai kahevu ae maru

He… Nathi koithi leva deva aek tuj aeni dava
Nathi koithi leva dea aek tuj aeni dava
Ho… Tari dava vina dukh nai mate
Tari dava vina maru dukh nai mate

Mari nazar na hate na tu nazar thi hate
Ho… Mari nazar na hate na tu nazar thi hate.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *