Mari Sajan Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Mari Sajan Lyrics in Gujarati
By Gujju01-06-2023
ઓલા ભગવાનને પુછો કોઈ
હે ઓલા ભગવાનને પુછો કોઈ
મારૂ દલડું કહે રોઈ રોઈ
હે ઓલા ભગવાનને પુછો કોઈ
મારૂ દલડું કહે રોઈ રોઈ
મારી સાજણ કેમ મળી ના મુજને
મારી સાજણ કેમ મળી ના મુજને
હે ઓલા ભગવાનને પુછો કોઈ
મારૂ દલડું કહે રોઈ રોઈ
મારૂ દલડું કહે રોઈ રોઈ
હો પ્રેમ કરે એજ જાણે કેટલા કાંટા છે પથમા
હો પ્રેમ કરે એજ જાણે કેટલા કાંટા છે પથમા
જુરી જુરી ને મરૂં છુ હું તો સાજણ તારી યાદમા
એક વાર આવી જા મુખડું તો બતાવી જા
એક વાર આવી જા મુખડું તો બતાવી જા
હો કેવા કેવા સપનાઓ જોઈ
હું તો દિન વિતાવું રોઈ રોઈ
મારી સાજણ કેમ મળી ના મુજને
મારી સાજણ કેમ મળી ના મુજને
હો રાહ તારી જોઈ જોઈને મારી આંખો રોજ ભીંજાતી
હો રાહ તારી જોઈ જોઈને મારી આંખો રોજ ભીંજાતી
ભુલી ભુલાય ના મારાથી મારો તુંટી ગયો સંગાથી
હો દિલથી દિલ જોડીને ચાલી ગઈ તું છોડીને
દિલથી દિલ જોડીને ચાલી ગઈ તું છોડીને
હો વેરણ વિધાતા એ બનાવી
કેવી મારા પ્રેમની કહાની
ઓ મારી સાજણ કેમ મળી ના મુજને
ઓ મારી સાજણ કેમ મળી ના મુજને
ઓ મારી સાજણ કેમ મળી ના મુજને