Wednesday, 15 January, 2025

Maro Ek Tarfi Aa Pyar Lyrics in Gujarati

116 Views
Share :
Maro Ek Tarfi Aa Pyar Lyrics in Gujarati

Maro Ek Tarfi Aa Pyar Lyrics in Gujarati

116 Views

મારો એક તરફી આ પ્યાર
ભલે સમજી ના તું મારા યાર
મારો એક તરફી આ પ્યાર
ભલે સમજી ના તું મારા યાર
કોઈ તને જોઈને જીવે છે
કોઈ તને ખોઈને રોવે છે
કોઈ તને જોઈને જીવે છે
કોઈ તને ખોઈને રોવે છે…

ઓ કિસ્મતમાં લખાણી
કેવી આ પ્રેમ કહાની
કિસ્મતમાં લખાણી
કેવી આ પ્રેમ કહાની
કોઈ તને જોઈને જીવે છે
કોઈ તને ખોઈને રોવે છે
કોઈ તને જોઈને જીવે છે
કોઈ તને ખોઈને રોવે છે…

ઓ દિલની વાત કરવી હતી પણ અમે ડરતા
જયારે જયારે તમે સામે મને મળતા
ઓ તને નતી ખબર પણ પાછળ અમે ફરતા
તારી પ્રેમ ભરી એક નજર માટે મરતા

હો ના થઇ કોઈ વાત
ના થઇ મુલાકાત
ના થઇ કોઈ વાત
ના થઇ મુલાકાત
કોઈ તને જોઈને જીવે છે
કોઈ તને ખોઈને રોવે છે
કોઈ તને જોઈને જીવે છે
કોઈ તને ખોઈને રોવે છે…

ઓ દિલ તારું નામ લઇ ધડકે બાર બાર
કહેવી છે ધણી વાતો મળને એક વાર
ઓ હતો અને રહેશે તારો ઇન્તઝાર
દુઆ કરું એવું તારો સુખી રહે સંસાર…

ઓ ફરી ના મળશું તોયે ના ભુલશું
ફરી ના મળશું તોયે ના ભુલશું
કોઈ તને જોઈને જીવે છે
કોઈ તને ખોઈ ને રોવે છે
કોઈ તને જોઈને જીવે છે
કોઈ તને ખોઈ ને રોવે છે

કોઈ તને જોઈને જીવે છે
કોઈ તને ખોઈ ને રોવે છે
કોઈ તને જોઈને જીવે છે
કોઈ તને ખોઈ ને રોવે છે….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *