Monday, 23 December, 2024

Maro Pan Samay Aavshe Lyrics | Vijay Suvada | Bansidhar Studio – Official

134 Views
Share :
Maro Pan Samay Aavshe Lyrics | Vijay Suvada | Bansidhar Studio – Official

Maro Pan Samay Aavshe Lyrics | Vijay Suvada | Bansidhar Studio – Official

134 Views

મારો પણ ટાઈમ આવશે
અલ્યા મારો પણ ટાઈમ આવશે
મારો પણ સમય આવશે
રાણો ભઈ રાણા ની રીતે
હો..હો રાણો ભઈ રાણા ની રીતે
સ્ટાર લાવશે બજાર આવશે
વિહત ભેળી આવશે દારો લાવશે
સ્ટાર લાવશે બજાર આવશે
વિહત ભેળી આવશે દારો લાવશે
અલ્યા લડવું હોય તો એકલો આવજે
લડવું હોય તો મેદાને આવજે
રાણો ભઈ રાણા ની રીતે
એ પછી રાણો ભઈ રાણા ની રીતે

હો..સ્ટાઇલ બીન્દાસ ને વટ વારી વાત
ફરેશે એકલો માથે ભલે કાળી રાત
અરે ડરે ના કોઈ થી આતો મર્દની રે જાત
વિજય સુંવાળા દેવાય ખાવડ નો સંગાથ
એ વેળા લાવશે બજાર લાવશે
વિહત ભેળી આવશે દારો લાવશે
સમય લાવશે એવો વખત લાવશે
વિહત ભેળી આવશે દારો લાવશે
અલ્યા હાવજ નો રૂવાબ ભારે છે
હાવજ નો રૂવાબ જબરો છે
રાણો ભઈ રાણા ની રીતે
એ પછી રાણો ભઈ રાણા ની રીતે

મૂછો પર તાવ આપી ઉભો ભર બજારે
આવજો વેરીયો આ રાણો રે લલકારે
જીવું હું વટ થી વિહત ના સથવારે
વિહત જેને તારે પછી કોણ એને મારે
એ રાહ જોશે વેઇટિંગ કરશે હારા હારાં ભઈ સેલ્યૂટ કરશે
રાહ જોશે વેઇટિંગ કરશે હારા હારાં ભઈ સેલ્યૂટ મારશે
અલ્યા જોરદાર જમાનો આવશે
જોરદાર જમાનો આવશે
રાણો ભાઇ રાણા ની રીતે
હો પછી રાણો ભઈ રાણા ની રીતે
હો પછી રાણો ભઈ રાણા ની રીતે
હો પછી રાણો ભઈ રાણા ની રીતે

English version

Maro pan time aavse
Alya maro pan time aavse
Maro pan samay aavse
Rano bhai rana ni rite
Ho ho rano bhai rana ni rite
Star laavse bajar aavse
Vihat bheri aavse daro laavse
Star laavse bajar aavse
Vihat bheri aavse daro laavse
Alya ladvu hoy to eklo aavje
Ladvu hoy medane aavje
Rano bhai rana ni rite
Ae pachhi rano bhai rana ni rite

Ho style bindas ne vat vaari vaat
Farese eklo mathe bhale kaari raat
Are dare na koi thi aato maradni re jaat
Vijay suvada devay khavad no shanghat
Ae vera laavse bajar laavse
Vihat bheri aavse daro laavse
Samay laavse avo vkhat laavse
Vihat bheri aavse daro laavse
Alya hajav no ruvab bhar chhe
Havaj no ruvab jabro chhe
Rano bhai rana ni rite
Ae pachhi rano bhai rana ni rite

Muchho par taav aapi ubho bhar bajare
Aavjo veriyo aa rano re lalkare
Jivu hu vat thi vihat na sathvare
Vihat jene taare pachhi kon ane mare
A raah jose waiting karse hara hara bhai selyut kase
Raah jose waiting karse hara hara bhai selyut marse
Alya jordar jamano aavse
Jordar jamano aavse
Rano bhai rana ni rite
Ho..pachhi rano bhai rana ni rite
Ho..rano bhai rana ni rite
He..rano bhai rana ni rite

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *