Maro Prem Adhuro Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Maro Prem Adhuro Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો મારો પ્રેમ અધુરો તારા નામ રે વિના
હો …મારો પ્રેમ અધુરો તારા નામ રે વિના
પ્રેમ અધુરો તારા નામ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
હો મારી વાતો અધુરી તારી સ્માઈલ રે વિના
વાતો અધુરી તારી સ્માઈલ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
હો છોડી શકો પણ ભુલી નઈ શકો
યાદ આવશે જો મારી રહી નઈ શકો
હો મારી સફર અધુરી તારા સાથ રે વિના
સફર અધુરી તારા સાથ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
હો જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
હો દૂર જવું હતું તો પાસે કેમ આવ્યા
તોડવા હતા તો સપના કેમ બતાવ્યા
હો …જીવવું નતું જોડે તો જીવનમાં કેમ આવ્યા
કઈ દો ને કોના માટે અમને રે ભુલાવ્યા
હો ચાર ડગલાં પ્રેમના પંથે ચલાવી
અધવચ્ચે છોડીને દીધો રે ભુલાવી
મારા સપના અધુરા તને જોયા રે વિના
સપના અધુરા તને જોયા રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
એ જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
હો ફરી ભલે ના મળ્યા રાધાને શ્યામ રે
તોય જોડે લેવાય છે એમના રે નામ રે
હો તારા નામ પાછળ મારૂં લખવું હતું નામ રે
ખબર નહીં કેમ જુદા કર્યા મારા રામ રે
હો હાર નઈ માનું કોઈ પણ હિસાબે
પ્રેમનો ઇતિહાસ લખાશે કિતાબે
મારી જિંદગી અધુરી ફરી મળ્યા રે વિના
મારી જિંદગી અધુરી ફરી મળ્યા રે વિના
જેમ જીગો અધુરો એની જાનુ રે વિના
હો મારો પ્રેમ અધુરો તારા નામ રે વિના
મારો પ્રેમ અધુરો તારા નામ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના
જેમ રાધા અધુરી એના શ્યામ રે વિના