Maro Prem Tane Kem Samjavu Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Maro Prem Tane Kem Samjavu Lyrics in Gujarati
By Gujju08-06-2023
મારો પ્રેમ તને કેમ હમજાવું
હો મારો પ્રેમ તને કેમ હમજાવું
તું કહે તો દિલ કાઢીને બતાવું
મારો પ્રેમ તને કેમ હમજાવું
તું કહે તો દિલ કાઢીને બતાવું
મારા દિલની દીવાલે જે લખેલું છે
એ નામ તારું છે નામ તારું છે
ઓ મારા જીવથી પણ વધારે તને ચાહું
જેવું તું કહે એવું કરીને બતાવું
મારા જીવથી પણ વધારે તને ચાહું
જેવું તું કહે એવું કરીને બતાવું
મારા શ્વાસો શ્વાસોમાં જે લખેલું છે
એ નામ તારું છે નામ તારું છે
મારો પ્રેમ તને કેમ હમજાવું
તું કહે તો દિલ કાઢીને બતાવું
હો પ્રેમનું પારખું કરી લે ગમે ત્યારે
તને જમ ઠીક લાગે સાંજ કે સવારે
હો હાચો મારો પ્રેમ છે નહિ ડૂબે મધધારે
આંધી આવશે તોય પોંચ છે કિનારે
જૂઠો પ્રેમ તને કદી નહિ જતાવું
હો જૂઠો પ્રેમ તને કદી નહિ જતાવું
તું કહે તો આખી દુનિયાને ભુલાવુ
મારા હાથની રેખામાં જે લખેલું છે
નામ તારું છે એ નામ તારું છે
મારો પ્રેમ તને કેમ હમજાવું
તું કહે તો દિલ કાઢીને બતાવું
હો ભવો ભવ રહીશ તારો પડછાયો બનીને
કદી ના જઈશ તારો સાથ છોડીને
હો તારી હારે રહીશ તારા રંગમાં ભળી ને
માળો બાંધી છું ક્યાંક બેઉ મળીને
હો તારા વગર મારે હાવ અંધારું
હો તારા વગર મારે હાવ અંધારું
તુજ છે મારા જીવનનું અજવાળું
મારા નામની આગળ જે લખેલું છે
એ નામ તારું છે નામ તારું છે
હો મારો પ્રેમ તને કેમ હમજાવું
તું કહે તો દિલ કાઢીને બતાવું
મારો પ્રેમ તને કેમ હમજાવું
તું કહે તો દિલ કાઢીને બતાવું
મારા દિલની દીવાલે જે લખેલું છે
એ નામ તારું છે નામ તારું છે
એ નામ તારું છે નામ તારું છે
એ નામ તારું છે નામ તારું છે