Sunday, 22 December, 2024

Maro Pyar Yad Avase Lyrics in Gujarati

129 Views
Share :
Maro Pyar Yad Avase Lyrics in Gujarati

Maro Pyar Yad Avase Lyrics in Gujarati

129 Views

હો કરીલે ઇગ્નોર જાનુ તારો સમય છે
હો …કરીલે ઇગ્નોર જાનુ તારો સમય છે
એકબીજાથી સબંધ બહુ જામે
જો જે એક દાડો તારો એવો રે આવશે
તારી આંખોથી પણ આંશુ રે આવશે
હું નહીં મારો પ્યાર યાદ આવશે
હો પાગલ હું નહીં મારો પ્યાર યાદ આવશે

હો કરીલે ઇગ્નોર જાનુ તારો સમય છે
એકબીજાથી સબંધ બહુ જામે
જો જે એક દાડો તારો એવો રે આવશે
તારી આંખોથી પણ આંશુ રે આવશે
હું નહીં મારો પ્યાર યાદ આવશે
હું નહીં મારો પ્યાર યાદ આવશે

હો ના કોઈ તારૂં હશે મારા ભણકારા લાગશે
મારો ચહેરો તારી નજર સામે જો જે રહશે
હો તું આમ તેમ ભટકે તોય મને તું નહીં ભાળે
ત્યારે મારા પ્રેમનો અહેસાસ થાશે
હો રહ રહ જો જે તારી આંખો રે રડશે
રહ રહ જો જે તારી આંખો રે રડશે
હું નહીં મારો પ્યાર યાદ આવશે
હો ચકુ હું નહીં મારો પ્યાર યાદ આવશે

હો કરી ના મારી કદર તે કોઈ દી
હાઈ મારી લઈને તને સુખ મળે ક્યાંથી
હો રહી શું કમી પ્રેમમાં મારી
કયા રે કારણથી તું ભુલી પ્રિત મારી
હો વાગશે ઠોકર ત્યારે બહુ તું તડપીસ રે
વાગશે ઠોકર ત્યારે બહુ તું તડપીસ રે
ત્યારે હું નહીં મારો પ્યાર યાદ આવશે
હો પાગલ હું નહીં મારો પ્યાર યાદ આવશે
મારો પ્યાર યાદ આવશે
મારો પ્યાર યાદ આવશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *