Maro Rom Tan Raji Cham Rakh Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Maro Rom Tan Raji Cham Rakh Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે મારો રોમ તન રાજી ચમ રાખ
હે મારો રોમ તન રાજી ચમ રાખ
તે જીવ મારો બાળ્યો સહ
હે મારો પ્રભુ તન રાજી ચમ રાખ
તે જીવ મારો બાળ્યો સહ
હો જિંદગી તે બગાડી મારી રાતો કરી ગોજારી
જિંદગી તે બગાડી મારી રાતો કરી ગોજારી
મારી રાતો કરી ગોજારી
અલી મારા વગર તન ચમ ચાલ
તે સાથ મારો છોડ્યો સહ
હે મારો રોમ તન રાજી ચમ રાખ
તે જીવ મારો બાળ્યો સહ
તે જીવ મારો બાળ્યો સહ
હો તારા માટે લોકો જોડે રૂપિયા ઘણા લીધા
પ્રેમે તારા અમને દેવાદાર કરી દીધા
હો …જરૂર હતી ત્યાં સુધી તમે અમારા થઇ રહ્યા
ખોટા સપના બતાવીને સપના તોડી ગયા
હો બેવફાનાં ખેલ કેવા ખેલી ગયા ઓ સાથી
બેવફાનાં ખેલ કેવા ખેલી ગયા ઓ સાથી
કેવા ખેલી ગયા મારાથી
હે મારૂં રમણ ભમણ તે તો કરી નાખ્યું
તે સાથ મારો છોડ્યો સહ
હે મારો રોમ તન રાજી ચમ રાખ
તે જીવ મારો બાળ્યો સહ
તે જીવ મારો બાળ્યો સહ
.com
હો વગર માંગ્યે તે તો દિલને દર્દો આપી દીધા
એવા દુઃખો આપ્યા કોઈને કીધા જેવા ના રહ્યા
હો …નોતી ખબર તારી દોનત હતી મને લુંટવાનું
થઇ બેવફા નાગણ તું તો મને રે ડંખવાની
હો ઝેરી ડંખો તે તો મારા દિલને ઘણા માર્યા
ઝેરી ડંખો તે તો મારા દિલને ઘણા માર્યા
તે તો જીવતા જીવાત માર્યા
મારી જિંદગી રમણ ચકળ કરી નાખી
તે જીવ મારો બાળ્યો સહ
હે મારો રોમ તન રાજી ચમ રાખ
તે જીવ મારો બાળ્યો સહ
તે જીવ મારો બાળ્યો સહ
તે જીવ મારો બાળ્યો સહ