Wednesday, 1 January, 2025

Maro Sacho Sago Chhe Shamadiyo Lyrics | Hemant Chauhan | Soormandir

153 Views
Share :
Maro Sacho Sago Chhe Shamadiyo Lyrics | Hemant Chauhan | Soormandir

Maro Sacho Sago Chhe Shamadiyo Lyrics | Hemant Chauhan | Soormandir

153 Views

એ મારો સાચો સગો છે શામળિયો રે
એ મારો સાચો સગો છે શામળિયો રે
એને જોઈને ખીલે મનની કળીયો રે
એને જોઈને ખીલે મનની કળીયો
મારો સાચો સગો છે શામળિયો રે
મારો સાચો સગો છે શામળિયો

એજ છે સ્વામી ને અંતરયામી
એજ છે સ્વામી ને અંતર યામી
અને એજ છે પીતમ પાતળિયો રે
હાલો એજ છે પીતમ પાતળિયો
મારો સાચો સગો છે શામળિયો
એને જોઈને ખીલે મનની કળીયો રે
એને જોઈને ખીલે મનની કળીયો
મારો સાચો સગો છે શામળિયો રે
મારો સાચો સગો છે શામળિયો

એજ છે સદ્ધર શેઠીઓ મારો
એજ છે સદ્ધર શેઠીઓ મારો
એજ છે બાંધવ બહુ બળિયો રે
અને એજ છે બાંધવ બહુ બળિયો
મારો સાચો સગો શામળિયો
એને જોઈને ખીલે મનની કળીયો
મારો સાચો સગો છે શામળિયો રે
મારો સાચો સગો છે રે શામળિયો

એજ કરે ને એજ કરાવે
એજ કરે ને એજ કરાવે
એજ પ્રભુ સૌને મળિયો રે
હાલો એજ પ્રભુ સૌને મળિયો
મારો સાચો સગો છે શામળિયો રે
મારો સાચો સગો છે રે શામળિયો
એને જોઈને ખીલે મનની કળીયો
મારો સાચો સગો છે શામળિયો રે
મારો સાચો સગો છે રે શામળિયો

શંકર એના તો ગુણલા ગાવે
શંકર એના તો ગુણલા ગાવે
એના ચરણોમાં જઈ ઢળિયો રે
હાલો એના ચરણોમાં જઈ ઢળિયો
મારો સાચો સગો છે શામળિયો રે
મારો સાચો સગો છે શામળિયો
એને જોઈને ખીલે મનની કળીયો રે
એને જોઈને ખીલે મનની કળીયો
મારો સાચો સગો છે રે શામળિયો રે
મારો સાચો સગો છે રે શામળિયો
મારો સાચો સગો છે રે શામળિયો.

English version

Ae maro sacho sago chhe shamdiyo re
Ae maro sacho sago chhe shamdiyo re
Aene joine khile manni kadiyo re
Aene joine khile manni kadiyo
Maro sacho sago chhe shamdiyo re
Maro sacho sago chhe shamdiyo

Aej chhe swami ne antar yami
Aej chhe swami ne antar yami
Ane aej chhe pitam patadiyo re
Halo aej chhe pitam patadiyo re
Maro sacho sago chhe shamdiyo
Aene joine khile manni kadiyo re
Aene joine khile manni kadiyo
Maro sacho sago chhe shamdiyo re
Maro sacho sago chhe shamdiyo

Aej chhe saddhar sethio maro
Aej chhe saddhar sethio maro
Aej chhe badhav bahu badiyo re
Ane aej chhe badhav bahu badiyo
Maro sacho sagoshamdiyo
Aene joine khile manni kadiyo
Maro sacho sago chhe shamdiyo re
Maro sacho sago chhe re shamdiyo

Aej kare ne aej karave
Aej kare ne aej karave
Aej prabhu saune madiyo re
Halo aej prabhu saune madiyo
Maro sacho sago chhe shamdiyo re
Maro sacho sago chhe shamdiyo
Aene joine khile manni kadiyo
Maro sacho sago chhe shamdiyo re
Maro sacho sago chhe re shamdiyo

Shankar aena to gunala gave
Shankar aena to gunala gave
Aena charnoma jai dhadhio re
Halo aena charnoma jai dhadhio
Maro sacho sago chhe shamdiyo re
Maro sacho sago chhe shamdiyo
Aene joine khile manni kadiyo re
Aene joine khile manni kadiyo
Maro sacho sago chhe re shamdiyo re
Maro sacho sago chhe re shamdiyo
Maro sacho sago chhe re shamdiyo.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *