Maro Samay Na Bagad Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Maro Samay Na Bagad Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો ત્રણ લુગડે ટાઇટને એંગ્રેજી ફાડે
એ ત્રણ લુગડે ટાઇટને એંગ્રેજી ફાડે
સિંહના ઠેકાણા કદી હોઈ ના વાડે
અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે
હો પતલી ગલી પકડ બકા ટાઈમ ના બગાડે
હો રાજા જેવું રજવાડું ઘેર મારે ઠાઠ છે
તારા જેવા કોમ વાળા મારી પાછળ આઠ છે
રાજા જેવું રજવાડું ઘેર મારે ઠાઠ છે
તારા જેવા કોમ વાળા મારી પાછળ આઠ છે
હો ત્રણ લુગડે ટાઇટને એંગ્રેજી ફાડે
સિંહના ઠેકાણા કદી હોઈ ના વાડે
અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે
હો રસ્તો તારો માપ મારો સમય ના બગાડે
હો મોન પોન મર્યાદા હાચાવીને રાખી છે
ઈજ્જતને આબરૂ જાળવીને રાખી છે
હો કોમકાજ વગર ચોઈ જાતો નથી રે
વગર કોમે કોઈને મળતો નથી રે
હો ચારે બાજુ નોમ છે બજારમાં બુમ છે
બોલીને બગાડવું મારૂં ચો કામ છે
ચારે બાજુ નોમ છે બજારમાં બુમ છે
બોલીને બગાડવું અમારૂં ચો કામ છે
હો ત્રણ લુગડે ટાઇટને એંગ્રેજી ફાડે
સિંહના ઠેકાણા કદી હોઈ ના વાડે
અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે
હો રસ્તો તારો માપ મારો સમય ના બગાડે
હો શેરની શોખીન તું મર્યાદા જોણે ના
રીતી રિવાજ મારા ગોમાંના હમજે ના
હો તારો પાવર તારા જોડે તું રાખજે
કેપિસિટી હોઈ તો જ વાત તું કરજે
હો ખોટી એડ કરવી મને નથી ગમતી
કોઈના આગળ કદી મે નમતી નથી નોખી
ખોટી એડ કરવી મને નથી ગમતી
કોઈના આગળ કદી મે નમતી નથી નોખી
હો ત્રણ લુગડે ટાઇટને એંગ્રેજી ફાડે
સિંહના ઠેકાણા કદી હોઈ ના વાડે
અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે
અરે પતલી ગલી પકડ મારો ટાઈમ ના બગાડે