Monday, 23 December, 2024

Maru Aa Dil Filhaal Rade Chhe Lyrics in Gujarati

115 Views
Share :
Maru Aa Dil Filhaal Rade Chhe Lyrics in Gujarati

Maru Aa Dil Filhaal Rade Chhe Lyrics in Gujarati

115 Views

હો દિલ રે મારુ તને યાદ કરે છે
હો દિલ રે મારુ તને યાદ કરે છે
તને ના ખબર મારો જીવ બળે છે
મુલાકાત નથી થઈ ક્યારની
હો મારુ આ દિલ ફિલહાલ રડે છે
હા મારુ આ દિલ ફિલહાલ રડે છે

હો બેચેન જિંદગી હવે ચેન પડે ના
બેચેન જિંદગી હવે ચેન પડે ના
જૂની વાતો બધી યાદ આવે છે
હો મારુ આ દિલ ફિલહાલ રડે છે
હા મારુ આ દિલ ફિલહાલ રડે છે

હો મળશું કયારે એતો કોઈ જાણે ના
તું ખોટો હોય એવું દિલ માને ના
હો મળવાની કેટલી મેં કરી છે દુવા
જાણું ના કોની લાગી રે બદદુવા  
લાગી રે બદદુવા  
મારા દિવસો નીકળે ના
મારી રાતો નીકળે ના
મારા દિવસો નીકળે ના
મારી રાતો નીકળે ના
ક્યાં દિલને સુકુન મળે છે
હો મારુ આ દિલ ફિલહાલ રડે છે
હા મારુ આ દિલ ફિલહાલ રડે છે

હો ક્યાર સુધી મારે દર્દો સહેવાના
એવું લાગે છે હવે મરી જવાના
હો તમે કદાસ ફરી ના મળવાના
દિવસો જશે રે જખમો ભરવામાં
હો મારો વાંક કોઈ ના તોય દૂર થઈ ગયા
મારો વાંક કોઈ ના તોય દૂર થઈ ગયા
મુલાકાતો મીઠી યાદ આવે છે
હો મારુ આ દિલ ફિલહાલ રડે છે
હા હા મારુ આ દિલ ફિલહાલ રડે છે

હો દિલ રે મારુ તને યાદ કરે છે
તને ના ખબર મારો જીવ બળે છે
મુલાકાત નથી થઈ ક્યારની
હો મારુ આ દિલ ફિલહાલ રડે છે
હો મારુ આ દિલ ફિલહાલ રડે છે
હા મારુ આ દિલ ફિલહાલ રડે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *