Maru Dil Todwano Taney Koi Hak Nathi Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Maru Dil Todwano Taney Koi Hak Nathi Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો મારૂં દિલ તોડવા નો તને કોઈ હક નથી
મારૂં દિલ તોડવા નો તને કોઈ હક નથી
હો મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક
આજે રંગે હાથ તું થઇ ગયી બે નકાબ
હો મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક
આજે રંગે હાથ તું થઇ ગયી બે નકાબ
મારી સગી આંખે જોયું કોઈ એ કીધેલું નથી
મારી સગી આંખે જોયું કોઈ એ કીધેલું નથી
મારૂં દિલ તોડવા નો તને કોઈ હક નથી
ધવનું દિલ તોડવા નો તને કોઈ હક નથી
મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક
આજ રંગે હાથ તું થઇ ગયી બે નકાબ
હો સાચા પ્રેમ ની ના કરી તે કદર
પાગલ બની હું ફરૂ દલ બદલ
હો તારા કારણિયે કર્યો દુનિયા થી વેર
તોયે બેવફા તે તો જિંદગી કરી ઝેર
મારી જિંદગી મા જાનું ગમ ની કમી રે નથી
મારી જિંગદી મા જાનું ગમ ની કમી રે નથી
મારૂં દિલ તોડવા નો તને કોઈ હક નથી
ધવનું દિલ તોડવા નો તને કોઈ હક નથી
હો દિલ મારૂં તોડ્યું તને આઈ ના શરમ
કર્યો તને પ્યાર મારા ફૂટ્યા રે કરમ
હો પસ્તાવો કરે છે આજે મારુ દિલ
સાથી વિના જીવવું લાગે મુશ્કિલ
મારે જીવીને હવે કોઈ મતલબ નથી
મારે જીવીને હવે કોઈ મતલબ નથી
મારૂં દિલ તોડવા નો તને કોઈ હક નથી
ધવનું દિલ તોડવા નો તને કોઈ હક નથી
હો મે કર્યો હતો પ્યાર તે કરી તી મજાક
આજ રંગે હાથ તું થઇ ગયી બે નકાબ