Friday, 16 May, 2025

Maru Goodluck Maru Nasib Tame Cho Lyrics in Gujarati

188 Views
Share :
Maru Goodluck Maru Nasib Tame Cho Lyrics in Gujarati

Maru Goodluck Maru Nasib Tame Cho Lyrics in Gujarati

188 Views

આયા તમે મારા જીવન માં જયાર થી
જોયેલા સપના મારા પુરા થયા ત્યાર થી
આયા તમે મારા જીવન માં જયાર થી
ટુટેલો સંસાર બન્યો મારો ત્યાર થી
હા ચમ હમજાવું તમે મારા માટે શું છો
હો હો ચમ રે હમજાવું તમે મારા માટે શું છો
મારૂં  ગુડલક મારૂં નસીબ તમે છો
હો મારા સુખ દુઃખ ના ભાગીદાર તમે છો
મારૂં ગુડલક મારૂં નસીબ તમે છો

હો તમે શું જાણો કેટલો પ્રેમ હું કરું
કરો ઈશારો મારો જીવ હું ધરું
નોની નોની વાતે ના રિસાવશો
હા ચમ રે સમજાવું તમે મારા માટે શું છો
મારૂં ગુડલક મારૂં નસીબ તમે છો
હો મારા સુખ દુઃખ ના ભાગીદાર તમે છો
મારૂં ગુડલક મારૂં નસીબ તમે છો

હો નોના મારા ઘરના મહારાણી તમે છો
કોરી કિતાબ ની કહાની તમે છો
હા મારા રૂદિયા ના મેનારાણી તમે છો
મારા હૈયા નો હાર વાલી તમે છો
હો તારા ગુસ્સા થી હું કેટલો ડરું
તારા માટે રાત દિવસ એક હું કરું
હો ચમ બકુ સિંહણ બની જાવ છો
હા ચમ રે હમજાવું તમે મારા માટે શું છો
મારૂં ગુડલક મારૂં નસીબ તમે છો
હો મારા સુખ દુઃખ ના ભાગીદાર તમે છો
મારૂં ગુડલક મારૂં નસીબ તમે છો

આ હું શું દરિયો ને કિનારો તમે છો
મારી કિસ્મત નો સિતારો તમે છો
હો મારા જીવન નો સહારો તમે છો
મારા આ દિલ નો ધબકારો તમે છો
હો મોનીજો મૂડ તમે સેડ ના કરો
કાપિલો કેક હવે વેટ ના કરો
હો સોરી કવશું મોઢું ના બગાડશો
હા ચમ રે સમજાવું તમે મારા માટે શું છો
મારૂં  ગુડલક મારૂં નસીબ તમે છો
હો મારા સુખ દુઃખ ના ભાગીદાર તમે છો
ખાલી મારા ખોળિયા નો જીવ રે તમે છો
હો અંધારી આ ઘર નું અજવાળું તમે છો
મારૂં ગુડલક મારી જાનુ તમે છો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *