Monday, 23 December, 2024

Maru Zanzar Khovanu Lyrics in Gujarati

888 Views
Share :
Maru Zanzar Khovanu Lyrics in Gujarati

Maru Zanzar Khovanu Lyrics in Gujarati

888 Views

મારૂં ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે
મારૂં મનગમતું ગાણું કોઈ શોધો રે
મારૂં ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે
મારૂં મનગમતું ગાણું કોઈ શોધો રે

મારી નંણદલ મેણા મારશે રે
મારા સાસુજી તો ડારશે
હો હો હો
મારી નંણદલ મેણા મારશે રે
મારા સાસુજી તો ડારશે
મારા વાલમનું નવલું નજરાણું
નજરાણું
મારૂં ઝાંઝર…
મારૂં ઝાંઝર…

મારૂં ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે
મારૂં મનગમતું ગાણું કોઈ શોધો રે
મારૂં ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે
મારૂં મનગમતું ગાણું કોઈ શોધો રે

સાયબો મારો
સાયબો મારો
સાયબો મારો રતુંબડો ગુલાલ રે  
જૂનાગઢ શેરની બજારમાં
હો …જૂનાગઢ શેરની બજારમાં

મનનો માણીગર મારો સીદને ખોવાયો
ભમતો ભાતીગળ જો ને ક્યાં રે સમાયો
મનનો માણીગર મારો સીદને ખોવાયો
ભમતો ભાતીગળ જો ને ક્યાં રે સમાયો

ફાટ પડી હૈયામાં થરથરતી કાયા
ફાટ પડી હૈયામાં થરથરતી કાયા
સખી મારી કેને એ ક્યાં રે સંતાયો
હો સખી મારી કેને એ ક્યાં રે સંતાયો
 

મારૂં ફરતું ફટાણું કોઈ શોધો રે
મારૂં મનગમતું ગાણું કોઈ શોધો રે
મારૂં ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે
મારૂં મનગમતું ગાણું કોઈ શોધો રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *