Friday, 27 December, 2024

Mata Mari Banduk Ni Goli Lyrics in Gujarati

165 Views
Share :
Mata Mari Banduk Ni Goli Lyrics in Gujarati

Mata Mari Banduk Ni Goli Lyrics in Gujarati

165 Views

નોભી બળી ને મારી ઓતેડી કકળી
નોભી બળી ને મારી ઓતેડી કકળી
મારી માતા એ મારી વાત લીધી હોભળી
ખરા બપોરે જોડો પેર્યો છૂટી રે
મારી બંદૂક ની ગોળી
ખરા બપોરે જોડો પેર્યો છૂટી રે
મારી બંદૂક ની ગોળી
કરી આયી નીતિ તું સુખી ચોથી થાયે
વગર હક નું તું ચોથી ખાયે
કરી આયી નીતિ સુખી ચોથી થાયે
વગર હક નું તું ચોથી ખાયે
અરે મારા ગરીબ ની હાય ની છોરે
જોજે તું બહુ દોડે
જાણ છુટ સે મારા બંદૂક ની ગોળી
નાભિ બળી ને મારી ઓતેડી કકળી
મારી માતા એ મારી વાત લીધી હોભળી

જાડા ના જોરે તે આબરૂ પડાઈ
એ દોડે આબરૂ ને માતા ને ભણાઈ
અરે લસ્કરી સાયબી રાખ તારી જોડે
માતા મારી મૌર અને હું એની ચેડે
જોજે આખી દુનિયા જોણશે
તારા ઘેર માતા ધુણસે
જાણ છુટ સે મારી બંદૂક ની ગોળી
પેટ મોં લારા જિંદગી મોં અંગારા
તું મોને નયી તો ઝેર પીવા ના ટાળાં
પેટ મોં લારા જિંદગી મોં અંગારા
તું મોને નયી તો ઝેર પીવા ના ટાળાં
અરે મારા ગરીબ ની હાય નહિ છોડે
જોજે તું બહુ દોરે
જાણ છુટ સે મારા બંદૂક ની ગોળી
નાભિ બળી ને મારી ઓતેડી કકળી
મારી માતા એ મારી વાત લીધી હોભળી

પાપ તારું પોકારે પાછો તું વળી જા
કંથેરનું જારું છે પણ મા તું પડી જા
અરે આગ જાણી માતા મારી ભડકો રે કરશે
ખોળિયું રેસે ખાલી જીવ ખેંચી લેશે
અમરત વાયડ કેશે એવું
નહિ થાય વેણ ભેગું
જાણ છુટ સે મારી બંદૂક ની ગોળી
વસ્તી વહવાર હોમે નજરો તું રાખજે
નીતિ ધરમ ના ટેકા તું રાખજે
વસ્તી વહવાર હોમે નજરો તું રાખજે
નીતિ ધરમ ના ટેકા તું રાખજે
અરે મારા ગરીબ ની હાય નહિ છોડે
જોજે તું બહુ દોડે
જાણ છુટ સે મારા બંદૂક ની ગોળી
નાભિ બળી ને મારી ઓતેડી કકળી
મારી માતા એ મારી વાત લીધી હોભળી
નાભિ બળી ને મારી ઓતેડી કકળી
મારી મારા એ મારી વાત લીધી હોભળી
નાભિ બળી ને મારી ઓતેડી કકળી
મારી મારા એ મારી વાત લીધી હોભળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *