Sunday, 22 December, 2024

Mata Mari Lyrics in Gujarati

144 Views
Share :
Mata Mari Lyrics in Gujarati

Mata Mari Lyrics in Gujarati

144 Views

હાથ જોડી નમી પડખે ભુલ થઇ ગઈ
હાથ જોડી નમી પડખે ભુલ થઇ ગઈ
પછી કેતો નઈ , પછી કેતો નઈ
પછી કેતો નઈ માતા મારી જીવ લઈ ગઈ

આજ કાલ કરતા અલ્યા વેળા વીતી ગઈ
આજ કાલ કરતા અલ્યા વેળા વીતી ગઈ
પછી કેતો નઈ , પછી કેતો નઈ
પછી કેતો નઈ માતા મારી જીવ લઈ ગઈ

સાત બુનો વચ્ચે એકનો એક ભઈ
તોય તને દયા આયી નઈ
સાત બુનો વચ્ચે એકનો એક ભઈ
તોય તને દયા આયી નઈ

માતા કંથેર દાણા જેમ વળજી ગઈ
કંથેર દાણા જેમ વળજી ગઈ
કેતો નઈ , પછી કેતો નઈ
 કેતો નઈ માતા મારી જીવ લઈ ગઈ
 કેતો નઈ માતા મારી જીવ લઈ ગઈ

દોલત ખરા ટોપરા જેવી નો રે હમજાયું
કાળું ધોળું કરી તે ઘણું રે પચાયું
પેટમાં તારા પાપા હતું મને નો દેખાયું
હાચા ખોટાનું તને ભાન રે ભુલાયું

દયા અહીં ડાકણને ખાય
લેવા હતા પૈસા ટાણે હતો તું ગાય
દયા અહીં ડાકણને ખાય
લેવા હતા પૈસા ટાણે હતો તું ગાય

એક નહીં ભુલ તારી હજાર થઈ ગઈ
એક નહીં ભુલ તારી હજાર થઈ ગઈ
પછી કેતો નઈ , પછી કેતો નઈ
પછી કેતો નઈ માતા મારી જીવ લઈ ગઈ
કોઈને કેતો નઈ માતા મારી જીવ લઈ ગઈ

હો વખાની વેળા તારા ઘેર રે આવશે
તાવ તરિયોની મોટી બીમારી નો જશે
હો હવળું નોંખે ને ઊંધું રે થાશે
ઘરના તારા નળીયા જો જે વેચાશે

મોઢામાં લઈ ખાહડુ કગરી રે પડજે
બચવું રે હોઈ તો ભુવાજીને મળજે
મોઢામાં લઈ ખાહડુ કગરી રે પડજે
બચવું રે હોઈ તો ભુવાજીને મળજે

આખા બજારમાં તારા નામની બુમ પડી ગઈ
બજારમાં તારા નામની બુમ પડી ગઈ
પછી કેતો નઈ , પછી કેતો નઈ
પછી કેતો નઈ માતા મારી જીવ લઈ ગઈ

હાથ જોડી નમી પડખે ભુલ થઇ ગઈ
હાથ જોડી નમી પડખે ભુલ થઇ ગઈ
પછી કેતો નઈ , પછી કેતો નઈ
પછી કેતો નઈ માતા મારી જીવ લઈ ગઈ
પછી કેતો નઈ માતા મારી જીવ લઈ ગઈ
હે રાજલ ધવલ કે લેખની વાત ગવાઈ ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *