Sunday, 16 March, 2025

Mata Mari Nikdi Che Hisab Leva Lyrics in Gujarati

148 Views
Share :
Mata Mari Nikdi Che Hisab Leva Lyrics in Gujarati

Mata Mari Nikdi Che Hisab Leva Lyrics in Gujarati

148 Views

હે દાડા તારા જતા રયા
હે જોવા વાળા જોતા રયા
હે દાડા તારા જતા રયા
જોવા વાળા જોતા રયા
આયો સમય મારો જતો રયો ટાઈમ તારો
આયો સમય મારો જતો રયો ટાઈમ તારો
હાથ ના કરયાા હૈયે વાગસે
એ માતા નેંકળી સે મારો હિસાબ લેવા
મારી માતા નેંકળી સે મારો હિસાબ લેવા
એ દાડા તારા જતા રયા ભઈ જોવા વાળા જોતા રયા

અલ્યા તારી હરાજી ના ઢોલ જોને વાગશે
મારી માતા તારા ઘેર હિસાબ જયારે માગશે
હા ભલે તું ઘર ના કમાડ વાખસે
જે દાડે જાગસે લ્યા ડાખલા વાગસે

હો ભરોહો તોડ્યો મારો હવે નથી કોઈ આરો
ભરોહો તોડ્યો મારો હવે નથી કોઈ આરો
હાથ ના કરયાા હૈયે વાગસે
એ માતા નેંકળી સે મારો હિસાબ લેવા
માતા નેંકળી સે મારો હિસાબ લેવા
એ દાડા તારા જતા રયા ભઈ જોવા વાળા જોતા રયા

હો એક તારી ભૂલ આખું ઘર ભોગવશે
હાથ જોડી તારે કગળવુ પડશે
કવશું દુધે ધોઈ તારે આલવું રે પડશે
એ દાડે માતા મારી પાછી રે વળશે

હો દુનિયા જોણશે માતા કોણશે
દુનિયા જોણશે, માતા કોણશે
હાથ ના કરયાા હૈયે વાગશે
એ માતા નેંકળી સે મારો હિસાબ લેવા
કવશું માતા નેંકળી સે મારો હિસાબ લેવ

ભઈ દાડા તારા તારા રયા
જોવા વાળા જોતા રયા
આયો સમય મારો જતો રયો ટાઈમ તારો
આયો સમય મારો જતો રયો ટાઈમ તારો
હાથ ના કરયાા હૈયે વાગસે
માતા નેંકળી સે મારો હિસાબ લેવા
મારી માતા નેંકળી સે મારો હિસાબ લેવા
આજ માતા નેંકળી સે મારો હિસાબ લેવા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *