Mataji Na Norta Aaya Lyrics in Gujarati
By-Gujju28-04-2023
Mataji Na Norta Aaya Lyrics in Gujarati
By Gujju28-04-2023
હો માંયે અજવાળા કર્યા
હો મારા ઘેર પગલા પડ્યા
હા માંયે અજવાળા કર્યા
મારા ઘેર પગલા પડ્યા
માંયે અજવાળા કર્યા
મારા ઘેર પગલા પડ્યા
એ …હે …આવ્યા આવ્યા જોને આંગણે મરા આજ
હે આવ્યા આવ્યા જોને આંગણે મરા આજ
હા આષો સુદના દાડા આવ્યા માતાજીના નોરતા આવ્યા
આષો સુદના દાડા આવ્યા માતાજીના નોરતા આવ્યા
હા આષો સુદના દાડા આવ્યા માતાજીના નોરતા આવ્યા
હો અબીલ ગુલાલને કંકુ ચોખલિયે
માતા મારી અંબેમાને ફૂલડે વધાવ્યા
હો આશોપાલવના તોરણ બંધાવ્યા
માતાજીને કાજ અમે ભોજન બનવ્યા
હે ….રમે રમે જોને નવદુર્ગા સાથ
હે રમે રમે જોને નવદુર્ગા સાથ
હા આષો સુદના દાડા આવ્યા માતાજીના નોરતા આવ્યા
હા આષો સુદના દાડા આયા માતાજીના નોરતા આયા
હા આષો સુદના દાડા આવ્યા માતાજીના નોરતા આવ્યા
હો સરખી સહેલીયો ટોળે વાળીને ચોચઠ જોગનિયોને ગરબે રમાડ્યા
હો હેતે રમાડ્યા ને હેતે જમાડ્યા
મખમલ ગાલીસાના આસન બિછાવ્યા
હે …હૈયે હરખ ના માય અમને આજ
હૈયે હરખ ના માય અમને આજ હો
હા આષો સુદના દાડા આવ્યા માતાજીના નોરતા આવ્યા
હે હા આષો સુદના દાડા આવ્યા માતાજીના નોરતા આવ્યા
હા માંયે અજવાળા કર્યા
મારા ઘેર પગલા પડ્યા
માંયે અજવાળા કર્યા
મારા ઘેર પગલા પડ્યા
gujjuplanet.com
એ …હે …આવ્યા આવ્યા જોને આંગણે મરા આજ
હે આવ્યા આવ્યા જોને આંગણે મરા આજ
હા આષો સુદના દાડા આવ્યા માતાજીના નોરતા આવ્યા
હે આષો સુદના દાડા આવ્યા માતાજીના નોરતા આવ્યા
હા આષો સુદના દાડા આવ્યા માતાજીના નોરતા આવ્યા