Sunday, 22 December, 2024

Mathe Matukadi Mahini Meli Lyrics in Gujarati

195 Views
Share :
Mathe Matukadi Mahini Meli Lyrics in Gujarati

Mathe Matukadi Mahini Meli Lyrics in Gujarati

195 Views

માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા સસરાજી મળીયા
મને લાજું કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા સાસુજી મળીયા
મુને પાયે પડ્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા જેઠજી મળીયા
મુને ઝીણું બોલ્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા જેઠાણી મળીયા
મુને વાતે વત્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

સાંકડી શેરીમાં મારા નણદણ મળીયા
મુને મેણાં માર્યાની ઘણી હામ રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

માથે મટુકડી મહીની મેલી
હું મહિયારણ હાલી રે ગોકુળમાં
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા
ઓ મોરા શ્યામ મુજને હરિ વાલા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *