Mathurama Khel Kheli Lyrics in Gujarati
By-Gujju04-05-2023
Mathurama Khel Kheli Lyrics in Gujarati
By Gujju04-05-2023
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
નાક કેરી નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મુખ કણી મોરલી ક્યાં મૂકી આવ્યા
ખંજરી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
ડોક કેળો હારલો ક્યાં મૂકી આવ્યા
કંઠી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
હાથ કેરી પહોંચી ક્યાં મૂકી આવ્યા
બંગડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
પગનાં ઝાંઝર ક્યાં મૂકી આવ્યા
સાંકળા તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
પીળુ પીતાંબર ક્યાં મૂકી આવ્યા
સાળુ તે કોનું ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મનડું તમારું ક્યાં મૂકી આવ્યા
સુધબુધ ક્યાં ભૂલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
ક્યાં રમી આવ્યા
ક્યાં રમી આવ્યા
ક્યાં રમી આવ્યા