Sunday, 22 December, 2024

Matlabi Duniya Lyrics in Gujarati

194 Views
Share :
Matlabi Duniya Lyrics in Gujarati

Matlabi Duniya Lyrics in Gujarati

194 Views

હો નહોતું જગતમાં કોઈ રે અમારું
હો દુઃખને દુઃખ કાયમ હતું એકધારું
હો નહોતું જગતમાં કોઈ રે અમારું
દુઃખને દુઃખ કાયમ હતું એકધારું
મારગ સુજતો ન કોઈ દાડા કાઢું રોઈ રોઈ

હો અંતરમાં દુઃખના ઓરતા હતો
સુખની છાયા અમે ખોળતા હતા
કોઈ નહોતું ત્યારે મારી વિહતમાં હતી
હો કોઈ નહોતું ત્યારે સાંણદ વિહતમાં હતી માં

હો દુનિયા રે દુનિયા આતો મતલબી છે દુનિયા
હો મારુ કોઈ નહોતું ત્યારે સાંણદ વિહત હતી
હે  દુનિયા રે દુનિયા આતો સ્વાર્થની છે દુનિયા માં
હો કોઈ નહોતું ત્યારે મારી વિહત હતી

હો નહોતું જગતમાં કોઈ રે અમારું
દુઃખને દુઃખ કાયમ હતું એકધારું

હો બાધા રાખી રાખી ગયા અમે થાકી
દુઃખ વેઠી વેઠી ગયાથા અમે પાકી
હો થાકી પાકીને છેલ્લે સાણંદમાં આયા
કરમશીભાની વિહતે હાથ રે લંબાયો
હો પકડી લીધી મારી બાય
રાજી થાઈ ગયા બેય ભાઈ

હો ચારે દિશાના વા વાતા હતા
અમારાથી દૂર લોકો ભાગતા હતા
કોઈ નહોતું ત્યારે મારી વિહતમાં હતી
હો કોઈ નહોતું ત્યારે સાંણદ વિહતમાં હતી માં

હો નહોતું જગતમાં કોઈ રે અમારું
દુઃખને દુઃખ કાયમ હતું એકધારું

હો રત્નનાની વિહતને સાંણદ વિહતે બનાઈ
આજે આ સુખની વેળા મારે લાઇ
હા નથી ભુલાય એવો ઉપકાર રે એનો
બધો પ્રતાપ સુરેશભઈની વિહતનો
મનુ મગશીની લાજ રાખનાર
સુખની છાય કરનાર

હો વેળા જોઈ વેલડે ચડી રે હતી
અમારા આંગણે આઈ રે હતી
કોઈ નહોતું ત્યારે મારી વિહતમાં હતી
હો કોઈ નહોતું ત્યારે સાંણદ વિહતમાં હતી માં

હો કોઈ નહોતું ત્યારે મારી વિહત હતી
હો દુનિયા રે દુનિયા આતો મતલબી છે દુનિયા
હો મારુ કોઈ નહોતું ત્યારે સાંણદ વિહત હતી
હે  દુનિયા રે દુનિયા આતો સ્વાર્થની છે દુનિયા માં
હો કોઈ નહોતું ત્યારે મારી વિહત હતી
હો કોઈ નહોતું ત્યારે સાંણદ વિહતમાં હતી માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *