Saturday, 5 April, 2025

Matlabno Pyar Hato Taro Lyrics

169 Views
Share :
Matlabno Pyar Hato Taro Lyrics

Matlabno Pyar Hato Taro Lyrics

169 Views

પ્રેમની કાજે હું ભુલી ગઈ જિંદગીની સુનેહરી દિવસ ને રાતો
જેને હું પોતાનો માની રહી એજ આપી ગયો અંધારી રાતો
એજ આપી ગયો અંધારી રાતો

મતલબનો પ્યાર હતો તારો
હો મતલબનો પ્યાર હતો તારો
મતલબનો પ્યાર હતો તારો
એનો બની હું શિકાર

હો કેવા લખાયા લેખ મારા
હો કેવા નસીબ હતા મારા
બેવફા મળ્યો યાર

હો જુઠો નીકળ્યો તું થઇ ને મારો
જુઠો હતો તારો પ્યાર
જુઠો નીકળ્યો તું થઇ ને મારો
જુઠો હતો તારો પ્યાર

હો મતલબનો પ્યાર મળ્યો તારો
એનો બની હું શિકાર
હો કેવા લખાયા લેખ મારા
બેવફા મળ્યો યાર
બેવફા મળ્યો યાર

હો ભરોસો તોડી મારો વિશ્વાસ ઘાત કર્યો
મારા જીવતર નો તે જરાયે વિચાર ના કર્યો
હો શું હતો વાંક મારો શું હતો ગુનો મારો
કયા કારણિયે તે છોડ્યો સાથ મારો
હો હાલ કર્યા જેવા મારા
થાશે એક દિન એવા તારા
હો હાલ કર્યા જેવા મારા
થાશે એક દિન એવા તારા

હો મતલબનો પ્યાર હતો તારો
એનો બની હું શિકાર
હો કેવા લખાયા લેખ મારા
બેવફા મળ્યો યાર
બેવફા મળ્યો યાર

હો ચારે કોર નજર કરીશ નહિ મળે કોઈ તારૂં
જેને તું મારો કહીશ એ નહિ રહે તારૂં
હો તારી બેવફાઈ નો બદલો મળશે તને
તે દી હરખ ના આસું આવશે આંખે મને

હો હાય લાગશે એવી મારી
જિંદગી નઈ રે ક્યાં ની તારી
હાય લાગશે એવી મારી
જિંદગી નઈ રે ક્યાં ની તારી

હો મતલબનો પ્યાર હતો તારો
એનો બની હું શિકાર
હો કેવા લખાયા લેખ મારા
બેવફા મળ્યો યાર
બેવફા મળ્યો યાર
બેવફા મળ્યો યાર
બેવફા મળ્યો યાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *