Sunday, 22 December, 2024

Mava Tari Murti Ma Mohi Mohi Re Lyrics in Gujarati

422 Views
Share :
Mava Tari Murti Ma Mohi Mohi Re Lyrics in Gujarati

Mava Tari Murti Ma Mohi Mohi Re Lyrics in Gujarati

422 Views

માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે

તમ વિના નાથ ત્રિલોકમાંહી
તમ વિના નાથ ત્રિલોકમાંહી
વાલુ બીજું નથી રે કોઈ કોઈ રે
વાલુ બીજું નથી રે કોઈ કોઈ રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે

કમર કટારો લાગત પ્યારો
કમર કટારો લાગત પ્યારો
જીવું છું હું છોગલિયું જોઈ જોઈ રે
જીવું છું હું છોગલિયું જોઈ જોઈ રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે

મન મોહન તારી નવલ છબીમાં
મન મોહન તારી નવલ છબીમાં
રહી છું ચિત્તડું પ્રોઈ પ્રોઈ રે
રહી છું ચિત્તડું પ્રોઈ પ્રોઈ રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે

બ્રહ્માનંદ કહે તમ સારૂં
બ્રહ્માનંદ કહે તમ સારૂં
કુળ મરજાદા ખોઈ ખોઈ રે
કુળ મરજાદા ખોઈ ખોઈ રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે
પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે
માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *