Mavtar Lyrics in Gujarati
By-Gujju26-05-2023
954 Views
Mavtar Lyrics in Gujarati
By Gujju26-05-2023
954 Views
હે દુઃખ નો દાડો દુબરો દાડો હતો જયારે મારો
હા દુઃખ નો દાડો દુબરો દાડો હતો જયારે મારો
જ્યાં જઈ ત્યાં અમને મળતો જાકારો
હે દુઃખ માં દોડી આવી માં
ઘડી એ વાર કરી ના
મને માવત મળો તો મારી સિકોતર મળજો
હે મને માવતર મળો તો મારી સિકોતર માં મળજો
હો બાબુ શિવાનંદ જોગી નું દેવ
બાપુ રાજેન્દ્ર નંદ નું દેવ
માવતર મળો તો મારી સિકોતર માં મળજો
મને માવતર મળતો ચાર ચોક વાળી મળજો
હો ઘરે થી હેડયો ત્યારે નતું કોઈ હગુ
મુઝાતું મનડું મારુ હતું ડગુ મગુ
હા સૂઝતી નતી કોઈ દિશા માંડી મને
એદી રે યાદ કરી સિકોતર તને
એ સુણી લીધો તે મારો સાદ
સુણ્યો મારા અંતર નો નાદ
મને માવતર મળે તો મારી સિકોતર મળજો
માવતર મળો તો મારી સિકોતર માં મળજો
હો બાળ શિવવશિષ્ટ નું દેવ
મારા અંતર ના ઓરતા નું દેવ