મેં તો છાંડી કુલ કી લાજ
By-Gujju23-05-2023
360 Views
મેં તો છાંડી કુલ કી લાજ
By Gujju23-05-2023
360 Views
મેં તો છાંડી કુલ કી લાજ,
રંગીલો રાણો કાંઈ કરશે, મહારાજ !
પાંવ મેં બાધૂંગી મૈં ઘૂઘરા, હાથ મેં લૂંગી સિતાર;
હરિ કે ચરનું આગે નાચતી રે, કાંઈ રીઝેગો કિરતાર. … મૈં તો છાંડી.
ઝેર કો પ્યાલો રાણાજી ભેજ્યો, ધરિયો મીરાંબાઈ હાથ;
કરી ચરણામૃત પી ગઈ રે, શ્રી ઠાકુર કો પરસાદ … મૈં તો છાંડી.
રાણાજીએ રીસ કરી ભેજ્યો, ઝેરી નાગ અસાર;
પકડ ગલે બિચ ડાલિયો, કાંઈ હોય ગયો ચંદનહાર. … મૈં તો છાંડી.
મીરાં કે ગિરધારી મિલિયા, જનમ જનમ ભરથાર;
મેં તો દાસી જનમ જનમ કી, કૃષ્ણ કંથ સરદાર. … મૈં તો છાંડી.
– મીરાંબાઈ