Mehandi Te Vaavi Maarve Lyrics in Gujarati
By-Gujju28-04-2023
183 Views
Mehandi Te Vaavi Maarve Lyrics in Gujarati
By Gujju28-04-2023
183 Views
મેહંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે મેહંદી રંગ લાગ્યો

નાનો દિયરીયો લાડકોને, વળી લાવ્યો મેહંદીનો છોડ રે મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે મેહંદી રંગ લાગ્યો
વાટી ઘુટીને ભર્યો વાટકોને, ભાભી રંગો તમારે હાથ રે મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે મેહંદી રંગ લાગ્યો
હાથ રંગીને વીરા શું રે કરૂ ને, એનો જોનારો પ્રદેશ રે મેહંદી રંગ લાગ્યો
મેહંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે મેહંદી રંગ લાગ્યો
gujjuplanet.com