Thursday, 19 September, 2024

Mehndi Lyrics in Gujarati

294 Views
Share :
Mehndi Lyrics in Gujarati

Mehndi Lyrics in Gujarati

294 Views

હો હાથ તારા કેમ ના કાપણા
હો …હાથ તારા કેમ ના કાપણા બીજાની મહેંદી મુકતા
અરે કાળજા કેમ ના વઢાણા બીજાની પીઠી ચોળતા

પારકા હારે ચોરીયે  ચડ્યા કોલ દીધેલા ભૂલી ગયા
કોના સહારે અમને મેલ્યા
હો રોતા રહ્યારે અમે રાહ માં હસી ને તમે હાહરે ગયા
હો હાથ તારા કેમ ના કાપણા બીજાની મહેંદી મુકતા

હો તારા ઘેર લગન ના ઢોલ રૂડા વાગે મારાથી સાજન એ કેમ હંભળાસે
હો ….શરણાયું ના મીઠા સુર રેલાશે હામ્ભરી ને મારુ હૈયું વીંધાશે
હો મહેંદી મુકી તે મારા લોહીની ગરીબી જોઈ તેતો મારા ઘરની
છેડો ફારી ને તમે હાલ્યા
અરે રોતા રહ્યારે અમે રાહ માં હસી ને તમે હાહરે ગયા
હો હાથ તારા કેમ ના કાપણા બીજાની મહેંદી મુકતા

હો સોળે શણગાર સજી ચોળીમા તું આવશે એજ ઘડીયે મારા પ્રાણ રે નીકરશે
હો ચોરી યે  ચળીશ તું લગાણીયા ગવાશે મારા ઘેર મરણના મરસીયા ગવાશે
હો પાનેતર ઓઢી તું પારકા ઘેર જઈશ દુનિયા ને હું અલવિદા કઇશ
બળતા મેલ્યા રે મશાન માં
અરે બળતા રહ્યા અમે આગ માં પાનેતર ઓઢી પારકા થયા
હો …હાથ તારા કેમ ના કાપણા બીજાની મહેંદી મુકતા
અરે કાળજા કેમ ના વઢાણા બીજાની પીઠી ચોળતા
અરે હો બીજાની મહેંદી મુકતા
અરે હો બીજાની મહેંદી મુકતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *