Friday, 15 November, 2024

MEHNDI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

123 Views
Share :
MEHNDI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

MEHNDI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

123 Views

હો… હાથ તારા કેમ ના કપાણા
હાથ તારા કેમ ના કપાણા
બીજાની મહેંદી મુકતા

અરે… કાળજા કેમ ના વઢાણા
બીજાની પીઠી ચોળતા

હો… પારકા હારે ચોરી એ ચઢ્યા
કોલ દીધેલા ભૂલી રે ગયા
કોના સહારે અમને મેલ્યા

હો… રોતા રહ્યા રે અમે રાહમાં
હસી ને તમે હાહરે ગયા
હાથ તારા કેમ ના કપાણા
બીજા ની મહેંદી મુકતા

તારા ઘેર લગન ના ઢોલ રૂડા વાગશે
મારાથી જાનુ એ કેમ હંભળાશે
શરણાયુ ના મીઠા સુર રે રેલાશે
હાંભળી ને મારુ હૈયું રે વીંધાશે

મેહદી મૂકી તે તો મારા લોહીની
ગરીબી જોઈ તે તો મારા ઘરની
છેડો ફાડી ને તમે હાલ્યા

અરે… રોતા રહ્યા રે અમે રાહમાં
હસી ને તમે હાહરે ગયા
હાથ તારા કેમ ના કપાણા
બીજાની મહેંદી મુકતા

સોળે શણગાર સજી ચોરીમાં તું આવશે
એજ ઘડી એ મારા પ્રાણ નીકળશે
ચોરી એ ચડીશ તું લગણીયા ગવાશે
મારા ઘેર મરણ ના મરસીયા ગવાશે

હો… પાનેતર ઓઢી તું પારકા ઘેર જઈશ
દુનિયા ને હું અલવિદા કહીશ
બળતા મેલ્યા રે શ્મશાનમાં

બળતા રહ્યા રે અમે આગમાં
પાનેતર ઓઢી પારકા થયા
હાથ તારા કેમ ના કપાણા
બીજા ની મહેંદી મુકતા

કાળજા કેમ ના વઢાણા
બીજાની પીઠી ચોળતા
બીજાની મહેંદી મુકતા
બીજાની મહેંદી મુકતા.

English version

Ho… Hath tara kem na kapana
Hath tara kem na kapana
Bija ni mehndi mukta

Are… Kalja kem na vadhana
Bija ni pithi cholta

Ho… Parka hare chori ae chadhya
Call didhela bhuli re gaya
Kona sahare amne melya

Ho… Rota rahya re ame rah ma
Hasi ne tame harare gaya
Hath tara kem na kapana
Bija ni mehndi mukta

Tara gher lagan na dhol ruda vagshe
Marathi janu ae kem re hambhalashe
Sharnayu na mitha sur re relashe
Hambhali ne maru haiyu re vindhashe

Mehdi muki te to mara lohi ni
Garibi joi te to mara ghar ni
Chhedo fadi ne tame halya

Are… Rota rahya re ame rah ma
Hasi ne tame harare gaya
Hath tara kem na kapana
Bija ni mehndi mukta

Shole shangar saji chori ma tu aavshe
Aej ghadi ae mara pran nikalshe
Chori ae chadish tu lagniya gavashe
Mara gher maran na marsiya gavashe

Ho… Panetar odhi tu parka gher jaish
Duniya ne hu alvida kahish
Balta melya re shmashan ma

Balta rahya re ame aag ma
Panetar odhi parka thaya
Hath tara kem na kapana
Bija ni mehndi mukta

Kalja kem na vadhana
Bija ni pithi cholta
Bija ni mehndi mukta
Bija ni mehndi mukta.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *