Sunday, 22 December, 2024

Meldi Dhora Dahade Tara Dekhade Lyrics in Gujarati

127 Views
Share :
Meldi Dhora Dahade Tara Dekhade Lyrics in Gujarati

Meldi Dhora Dahade Tara Dekhade Lyrics in Gujarati

127 Views

ઓ મારી મેલડી ની વાત બીજું કોઈ હું જોણે
મારી મેલડી ની વાત બીજું કોઈ હું જોણે માં
એ મારી માતા ની વાત કોઈ શું જોણે જોણે જોણે

ઓ મારી માતા ની વાત કોઈ શું જોણે
એ તો આવે વિપત ખરા ટોણે
મારી માતા ની વાત કોઈ શું જોણે
એ તો આવે વિપત ખરા ટોણે
એતો કોમ એવું કરી બતાવે
માડી રંક માંથી રાજા બનાવે એ
એ તો ધોળા દાડે ધોળા દાડે ધોળા દાડે
એ એ તો ધોળા દાડે તારા દેખાડે
એ એ તો ધોળા દાડે તારા દેખાડે મારી મેલડી

ઓ ઓ મારી માતા ની વાત કોઈ શું જોણે
એ તો આવે વિપત ખરા ટોણે
એતો કોમ એવું કરી બતાવે
માડી રંક માંથી રાજા બનાવે એ
એ તો ધોળા દાડે ધોળા દાડે ધોળા દાડે
એ એ તો ધોળા દાડે તારા દેખાડે
એ એ તો ધોળા દાડે તારા દેખાડે ઓ માં

હો દિલ થી ભજો તો દિલાવર મારી મેલડી
દગો કરો તો દાટ વાળે મારી મેલડી
હો સાચા ની સાથે સદાએ રેતી મારી મેલડી
ખોટા ની સાથે કોપાયમાન મારી મેલડી ભઈ
માન મારી મેલડી
હે માને પાય લાગી કગરી જે પડશે
એના સાત ભવના દુખડા માડી હરશે એ
એ તો ધોળા દાડે ધોળા દાડે ધોળા દાડે
એ એ તો ધોળા દાડે તારા દેખાડે
એ એ તો ધોળા દાડે તારા દેખાડે ઓ મા

હો રીજે તો રાજ કરાવે મારી મેલડી
ખીજે તો કારો કેર કરે મારી મેલડી
ઓ વેરી હજાર હોય મારા જગત માં
પણ મારી મેલડી હોય તું મારી સાથ મા
તું મારી સાથ મા
કોઈ કાળી નજર હું નાખે
મારી માતા નો હાથ મારા માથે એ
એ તો ધોળા દાડે ધોળા દાડે ધોળા દાડે
એ એ તો ધોળા દાડે તારા દેખાડે
એ એ તો ધોળા દાડે તારા દેખાડે ઓ મા

ઓ નવસો વીગો ના તલાવ માં બેઠી મારી મેલડી
ભજે એને તારે મારી ભમ્મરગોડા ની મેલડી રાજા
હો બરોડા માં બેઠી શેર મોડવી ની મેલડી
મલાતજ માં બેઠી મારી મોનીતિ મેલડી માં
મોનીતિ મેલડી માં
મારી વાજેણ ને કોણ હરાવે
માં ધારે તો ભલભલા ને હંફાવે એ
એ તો ધોળા દાડે ધોળા દાડે ધોળા દાડે
એ એ તો ધોળા દાડે તારા દેખાડે
મારી મેલડી ધોળા દાડે તારા દેખાડે
અનુભવ કરી લે ટાઇગર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *