Meldimana Dikrane Padto Nathi Fer Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Meldimana Dikrane Padto Nathi Fer Lyrics in Gujarati
By Gujju01-06-2023
પડતો નથી ફેર
અલ્યા પડતો નથી ફેર
એ પડતો નથી ફેર
અલ્યા પડતો નથી ફેર
મેલડીના દીકરાને પડતો નથી ફેર
એ વેરી છે આ દુનિયાને કરેશે લ્યા ઝેર
એ વેરી છે આ દુનિયાને કરેશે લ્યા ઝેર
મેલડીના દીકરાને પડતો નથી ફેર
એ વેરી છે આ દુનિયાને કરેશે લ્યા ઝેર
મેલડીના દીકરાને પડતો નથી ફેર
હો મારી મેલડી તો મમતાનો સાગર
ચોવીસ કલાક હોય મારી જોડે હાજર
એ મેલડી
એ મેલડી
એ મેલડી જબરી જોરાવળ એનો જબરો છે પાવર
એ મેલડી જબરી જોરાવળ એનો જબરો છે પાવર
એ વેરી છે આ દુનિયાને કરેશે લ્યા ઝેર
મેલડીના દીકરાને પડતો નથી ફેર
હો ઘેરથી જે મેલડીનું નોમ લઇ નીકળે
આગળ હંમેશા રહે એતો પોંચ ડગલે
હો પડે કોઈ હોમું એની જિંદગી રે બગડે
પછી તો મેલડી આવે હોમે પગલે
હો ધરની ધ્રૂજે કે ગરજે આ વાદળ
ના ચાલે કોઈનું મારી મેલડીની આગળ
એ મેલડી
એ મેલડી
એ મેલડી જબરી જોરાવળ એનો જબરો છે પાવર
એ મેલડી જબરી જોરાવળ એનો જબરો છે પાવર
હો મેલડીનું વેણ એટલે બંદૂકની ગોળી
એક હોંકારે એતો આવેશે દોડી
હો મેલડીનો હાથ એને આવે નહિ આઝા
મિસ્ટર મેલડી વાળા થઇને ફરે રાજા
એ હાચા હરખથી કરીએ છીએ જાતર
જીત વાઘેલા કહે મારૂં છે માવતર
એ મેલડી
એ મેલડી
એ મેલડી જબરી જોરાવળ એનો જબરો છે પાવર
એ મેલડી જબરી જોરાવળ એનો જબરો છે પાવર
એ મેલડી જબરી જોરાવળ એનો જબરો છે પાવર