Meli De Manva Mara Tara Lyrics in Gujarati
By-Gujju24-06-2023

Meli De Manva Mara Tara Lyrics in Gujarati
By Gujju24-06-2023
મેલી દે મનવા મારા મારા કોઈ તારા નઈ થાવાના
સ્વાર્થના છે સહુ સગા એ પાવળું પાણી પાવાના

હે …વરઘોડો તારો કાઢશે વાલા મહાણમાં એ મુકવાના
અંગના અંગડે આગ લાગવી પાછળ તારી નાવાના
અંગના અંગડે આગ લાગવી પાછળ તારી નાવાના
હે …બેનડી તારી બહુ રોસે માવડી રોસે બાર માસા
પુત્ર પત્ની પાંચ દી રોસે હારે નહીં કોઈ આવવાના

હે …ત્રણ દી એ તારી કાઢી ઠારશે મર મરસીયા ગાવાના
બાર દિવસે તારું બારમું પાડી પાછળ મિસ્ટાન્ન ખાવાના

હે …વરસ વિતતા વરસા વાળશે વાલા ભેગા થાવાના
ત્રીજે તારું શ્રદ્ધ નાખશે અંતે ભુલી જાવાના

હે …દાસ બાપુ કહે મોહ છોડી દયો કરમે કારણ થાવાના
ધન્ય ધણી કફનને ભાઈ સંગે સળગી જાવાના