Monday, 23 December, 2024

Meli De Sodi Tara Rupno Ruvab Lyrics in Gujarati

117 Views
Share :
Meli De Sodi Tara Rupno Ruvab Lyrics in Gujarati

Meli De Sodi Tara Rupno Ruvab Lyrics in Gujarati

117 Views

મેલી દે છોડી તારા રૂપનો રૂવાબ
મેલી દે છોડી તારા રૂપનો રૂવાબ
રોણી તું છે તો હું છુ રે નવાબ
નથી હું કોઈ તારા બાપનો ગુલામ
મેલી દે છોડી તારા રૂપનો રૂવાબ
રોણી તું છે તો હું છુ રે નવાબ
નથી હું કોઈ તારા બાપનો ગુલામ

હે તું હોઈ ચાંદની તો હું છુ સિતારો
તારી ગરમીનો અલી ઉતરી જાશે પારો

તારા જેવી તો ઘણી થોકે છે સલામ
સેનો રાખે છે તું આટલો ગુમાન
નથી હું કોઈ તારા બાપનો ગુલામ
અરે રે છોડી સેનો રાખે આટલો બધો ગુમાન

હો રૂપ આલ્યુ કુદરતે રો થોડા માપમાં
જતી રેસે જવાની તમારા ધમંડમા
હો …ઘણાને લીધા હશે તમે તો લપેટમા
હવે તો આયા છો મારી ઝપેટમા

હે તારી એંગ્રેજી થોડી સાઈડમાં રાખ
મારી વાતોને તારા મગજમાં તું રાખ

મારા પર નઈ ચાલે તારો હુકમ
બીજે વર્તાવે જઈ તારો જુલમ
નથી હું કોઈ તારા બાપનો ગુલામ
અરે રે નથી હું કોઈ તારા બાપનો ગુલામ

હો પપ્પાની પરી બઉ ઉડે છે હવામા
વાર નઈ લાગે તને લાવતા જમીનમાં
હો …હજુ પણ સમજવું છુ રઇજો થોડા માપમા
કશુ નઈ આવે પછી તારા રે હાથમા

હે પ્રેમનો બાજીગર હું મોટો ખેલાડી
તારા જેવી તો ચેટલીયે નચાડી

સમજાવું છુ પ્રેમથી પેલા હમજે તો ઠીક
બીજી પણ પછી મને આવડે છે રીત
ખોટી બતાઇના તારા બાપની બીક
મેલી દે છોડી તારા રૂપનો રૂવાબ
રોણી તું છે તો હું છુ રે નવાબ
નથી હું કોઈ તારા બાપનો ગુલામ
અરે રે નથી હું કોઈ તારા બાપનો ગુલામ
અરે રે નથી હું કોઈ તારા બાપનો ગુલામ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *