Sunday, 22 December, 2024

મેરી સુરતી સુહાગન જાગ રે

363 Views
Share :
મેરી સુરતી સુહાગન જાગ રે

મેરી સુરતી સુહાગન જાગ રે

363 Views

મેરી સુરતી સુહાગન જાગ રે (સ્વર – હરિઓમ શરણ, જશવંતસિંઘ)
MP3 Audio

મેરી સુરતી સુહાગન જાગ રે.

ક્યા તું સોવે મોહનિંદમેં, ઉઠકે ભજન બિચ લાગ રે,
અનહદ શબદ સુનો ચિત્ત દે કે, ઉઠત મધૂર ધૂન રાગ રે…

ચરન શિશ ધર બિનતી કરિયો, પાવેગે અચલ સુહાગ રે,
કહત કબીર સુનો ભાઈ સાધુ, જગત પીઠ દે ભાગ રે…

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ પોતાના માંહ્યલાને જગાડતા કહે છે કે જાગી જા. મોહનિંદ્રામાં શું કામ સુતો છે ? જાગ અને ભગવાનના ભજનમાં લાગી જા. અંદરથી આવતા અનાહત નાદમાં ધ્યાન લગાડ અને એ મધુર ધુનમાં પોતાનો રાગ જોડી દે. પ્રભુના ચરણમાં ધ્યાન લગાવવાથી નષ્ટ ન થાય તેવું સુખ મળશે, અખંડ સુહાગની પ્રાપ્તિ થશે. એટલા માટે સંસારના પદાર્થો તરફ જે ધ્યાન છે તેનાથી પીઠ કરી પાછો ફર અને પ્રભુનું નામ લેવા માંડ.

English

Meri surati suhaagan jag re.

Kya tu sove moh nind me, uthake bhajan bich laag re,
Anahad sabad suno chitt deke, uthat madhur dhun raag re.

Charan shish dhar binati kariyo, paavege achal suhaag re
Kahat kabir suno bhai sadho, jagat pith de bhaag re.

Hindi

मेरी सुरती सुहागन जाग रे

क्या तु सोवे मोह निंद में, उठके भजन बिच लाग रे
अनहद शबद सुनो चित्त दे के, उठत मधुर धुन राग रे … मेरी

चरन शिश धर बिनती करियो, पावेगे अचल सुहाग रे,
कहत कबीर सुनो भाई साधो, जगत पीठ दे भाग रे … मेरी

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *