Monday, 23 December, 2024

Mira Mahel Thi Utarya Lyrics in Gujarati

544 Views
Share :
Mira Mahel Thi Utarya Lyrics in Gujarati

Mira Mahel Thi Utarya Lyrics in Gujarati

544 Views

મીરા મહેલથી ઉતર્યા રાણા એ ઝાલ્યો હાથ
મીરા મહેલથી ઉતર્યા રાણા એ ઝાલ્યો હાથ
હાથ મારો મેલો રાણાજી હો
હાથ મારો મેલો રાણાજી કર લો મુજસે બાત
ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ

મીરા મહેલથી ઉતર્યા રાણા એ ઝાલ્યો હાથ
મીરા મહેલથી ઉતર્યા રાણા એ ઝાલ્યો હાથ
હાથ મારો મેલો રાણાજી હો
હાથ મારો મેલો રાણાજી કર લો મુજસે બાત
ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ

મીરા મહેલથી ઉતર્યા રાણા એ ઝાલ્યો હાથ
મીરા મહેલથી ઉતર્યા રાણા એ ઝાલ્યો હાથ
હાથ મારો મેલો રાણાજી હો
હાથ મારો મેલો રાણાજી કર લો મુજસે બાત
ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ
બાજે રે બાજે રે છનનનનન છમ
કે ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ

સાંવરિયા અવે સાંઢ શણગારો જાવું સો સો કોષ
કાના જાવું સો સો કોષ
સાંવરિયા અવે સાંઢ શણગારો જાવું સો સો કોષ
વાલમ જાવું સો સો કોષ
રાણાજીના રાજમાં હવે તો હો
રાણાજીના રાજમાં હવે તો પાણી પીવા નહિ કોલ
ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ
બાજે રે બાજે રે છનનનનન છમ
કે ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ

સાંવરિયા મેને તોરે કારણે છોડી કુળની લાજ
કાના છોડી કુળની લાજ
સાંવરિયા મેને તોરે કારણે છોડી કુળની લાજ
મોહન છોડી કુળની લાજ
અમને રંગતો ભગવો દીધો હો
અમને રંગતો ભગવો દીધો કૃપા કરી દિનાનાથ
ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ
બાજે રે બાજે રે છનનનનન છમ
કે ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ

મીરા હર હર હો ગયી બાવરી છેવટના પ્રણામ
કાના છેવટના પ્રણામ
મીરા હર હર હો ગયી બાવરી છેવટના પ્રણામ
કાના છેવટના પ્રણામ
ગોપીઓના શ્યામ હવે તો હો
ગોપીઓના શ્યામ હવે તો ઘુંઘરુ બાંધી નાચ
ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ

મીરા મહેલથી ઉતર્યા રાણા એ ઝાલ્યો હાથ
મીરા મહેલથી ઉતર્યા રાણા એ ઝાલ્યો હાથ
હાથ મારો મેલો રાણાજી હો
હાથ મારો મેલો રાણાજી કર લો મુજસે બાત
ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ
બાજે રે બાજે રે છનનનનન છમ
કે ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ
કે ઘુંઘરુ છમછમાછમ કે ઘુંઘરુ છમછમાછમ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *