Sunday, 22 December, 2024

Mogal Aavine Ugaro Lyrics in Gujarati

262 Views
Share :
Mogal Aavine Ugaro Lyrics in Gujarati

Mogal Aavine Ugaro Lyrics in Gujarati

262 Views

આવજે મોગલ વિશ્વાસ હવે તારો
આવજે મોગલ વિશ્વાસ હવે તારો
આવજે મોગલ વિશ્વાસ હવે તારો
મોડુ‌ ના થાય મોગલ આવીને ઉગારો

આવજે મોગલ વિશ્વાસ હવે તારો
આવજે મોગલ વિશ્વાસ હવે તારો
મોડુ‌ ના થાય મોગલ આવીને ઉગારો
મોડુ ના થાય મોગલ આવીને ઉગારો

માઠી દશામાં મોગલ નથી કોઈ મારૂં
સુજેના કાંઈ માંડી સમરણ તમારૂ
નોધારી નાવ નથી મળતો કિનારો
નોધારી નાવ નથી મળતો કિનારો
મોડુ ના થાય મોગલ આવીને ઉગારો
મોડુ ના થાય મોગલ આવીને ઉગારો

મતલબી દુનિયાનો ભરોસો નથી રાખતો
આંહુડાની ધારે મારી મોગલને બોલાવતો
મતલબી દુનિયાનો ભરોસો નથી રાખતો
આંહુડાની ધારે મારી મોગલને બોલાવતો
દયાળી દહકો એકદી લાવશે અમારો
દયાળી દહકો એકદી લાવશે અમારો
મોડુ ના થાય મોગલ આવીને ઉગારો
મોડુ ના થાય મોગલ આવીને ઉગારો

મધ દરિયે માં માર્ગ રે બતાવતી
હુકમે આઈ તુ ભાણને થંભાવતી
મધ દરિયે માં માર્ગ રે બતાવતી
હુકમે આઈ તુ ભાણને થંભાવતી
ચૌદે ભુવનમા કાયમ વાસ છે તિહારો
ચૌદે ભુવનમા કાયમ વાસ છે તિહારો
મોડુ ના થાય મોગલ આવીને ઉગારો
મોડુ ના થાય મોગલ આવીને ઉગારો

કવિ ચેત કે માં તુ જંગનો આધાર છે
આદિ અંનત અંબા તુ તારણહાર છે
કવિ ચેત કે માં તુ જંગનો આધાર છે
આદિ અંનત અંબા તુ તારણહાર છે
યુગે યુગે આઈલ લેતી તુ અવતારો
યુગે યુગે આઈલ લેતી તુ અવતારો
મોડુ ના થાય મોગલ આવીને ઉગારો

આવજે મોગલ વિશ્વાસ હવે તારો
આવજે મોગલ વિશ્વાસ હવે તારો
મોડુ ના થાય મોગલ આવીને ઉગારો
મોડુ ના થાય મોગલ આવીને ઉગારો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *