Mogal Karti Amara Kam Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Mogal Karti Amara Kam Lyrics in Gujarati
By Gujju01-06-2023
મચ્છરાળી મારી માવડી રે તુ કરતી અમારા રે કામ
એક દીવાની દીવેટે રે તુ કરતી અમારા રે કામ
મચ્છરાળી મારી માવડી રે તુ કરતી અમારા રે કામ
દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા
વહેમી વેલાની વાતુ એક પળ તો જાય ના
હો …દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા
વહેમી વેલાની વાતુ એક પલ તો જાય ના
વખતે વેલી આવજે રે જો જે માંડી મોડું ના થાઈ
મચ્છરાળી મારી માવડી રે તુ કરતી અમારા રે કામ
માયા ને મુડી અમારૂ ઈ જર ને જવેરાત જો
આયખાનો આધાર મારો જોરાળા જપટી જાય ના
વખતે વેલી આવજે રે જો જે માંડી મોડું ના થાઈ
મચ્છરાળી મારી માવડી રે તુ કરતી અમારા રે કામ
બેઠી તુ બિરદાળી મોગલ આપ્યા તે પ્રમાણ જો
ખનખેરી ને ખોળે લીધા બચાવ્યા તોળા બાળ જો
કે દાન કે બિરદાવુ માંગલ માં તોળા વારણા લવુ વારમવાર
મચ્છરાળી મારી માવડી રે તુ કરતી અમારા રે કામ
માંગલ કરતી અમારા રે કામ
માં તું કરતી અમારા રે કામ
રતી અમારા રે કામ