Mogal Maa Ho Mogal Maa Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Mogal Maa Ho Mogal Maa Lyrics in Gujarati
By Gujju08-06-2023
મોગલ માં મોગલ માં
મોગલ માં મોગલ માં
કયો સુર છેડું હું સંગીતમાં
કયો રાગ લવ હું તારા ગીત માં
હો માં કયો સુર છેડું સંગીતમાં
કયો રાગ લવ હું તારા ગીત માં
ક્યાં શબ્દો લખું હો હો માં હા
ક્યાં શબ્દો લખું વખાણમાં
ક્યાં શબ્દો લખું વખાણમાં
મોગલ માં હો મોગલ માં
પૃથ્વી સે તારા પાલવ માં
મોગલ માં હો મોગલ માં
મોગલ માં હો મોગલ માં
પૃથ્વી સે તારા પાલવ માં
હે મારા ભગુડા ધોમ માડી
હે મોગલ મચરાળી
હે મારી ભેળીયા વાળી ભાવની
હે મોગલ મચરાળી
હે મારી આઈ તું
હે મોગલ મચરાળી
હે માને કાળી નાગણી રૂપે ભાળી
હે મોગલ મચરાળી
હો મોગલ માં હો મોગલ માં
પૃથ્વી સે તારા પાલવ માં
હો દરેક સુરને રંગ તારા ખોળામાં
રાખજે સંભાળ તારા દીકરાની
તારા છોરુડાંની હજારોના ટોળામાં
હો દરેક સુરને રંગ તારા ખોળામાં
રાખજે સંભાળ તારા દીકરાની
તારા છોરુડાંની હજારોના ટોળામાં
કયા શબ્દો લખું હો માં
કયા શબ્દો લખું વખાણમાં
કયા શબ્દો લખું વખાણમાં
મોગલ માં હો મોગલ માં
પૃથ્વી સે તારા પાલવ માં
મોગલ માં હો મોગલ માં
હો મોગલ માં હો મોગલ માં
પૃથ્વી સે તારા પાલવ માં
મોગલ માં હો મોગલ માં
અરે પંખીને ઉડવા જોવે પાંખ
અરે દુનિયાને જોવા જોવે આંખ
અરે એના ભાગ જેન મળ્યા મોગલ માં
બાકીતો ખોલીયા ઉડી જાય બનીને રાખ
ખોલીયા ઉડી જાય બનીને રાખ
બનીને રાખ
બનીને રાખ




















































