Sunday, 22 December, 2024

Mogal Maa Na Rakhavala Lyrics in Gujarati

148 Views
Share :
Mogal Maa Na Rakhavala Lyrics in Gujarati

Mogal Maa Na Rakhavala Lyrics in Gujarati

148 Views

હા ના હોઈ ઘર કે દુકાનને તાળા
હો …ના હોઈ ઘર કે દુકાનને તાળા
ના હોઈ ઘર કે દુકાનને તાળા
ભગુડા ધામે મોગલમાંના રાખવાળા

હો …કાળી હોઈ રાતો કે ધોળા હોઈ દાડા
કાળી હોઈ રાતો કે ધોળા હોઈ દાડા
મચ્છરાળી મોગલના હોઈ રાખવાળા
હે ભગુડા ધામે મોગલમાંના રાખવાળા

હો ચોર કે ચકોરનું હાલે નઈ કાઈ
નવે ખંડ નઝરૂ મોગલની ભાઈ
હો જોરાળીના ઝપટે જો કોઈ આવે
રાતા પાણીયે મોગલ રડાવે
હો નાગણી બની મોગલ મારે ફૂંફાડા
હો …નાગણી બની મોગલ મારે ફૂંફાડા
નાગણી બની મોગલ મારે ફૂંફાડા
ભગુડા ધામે મોગલમાંના રાખવાળા

હે ના હોઈ ઘર કે દુકાનને તાળા
ના હોઈ ઘર કે દુકાનને તાળા
મચ્છરાળી મોગલના હોઈ રાખવાળા
હો ભગુડા ધામે મોગલમાંના રાખવાળા

હો મોગલ છે માં દયાનો દરિયો
ભવ સાગર માયે ભાવથી ભરીયો
હો રીજે તો આપે રાજ ખીજે તો વાળે ડાટ
મોગલ માંને બાપ જોડી દે માને હાથ
હો રાખે અખંડ તારા રાજને રજવાડા
હો …માં રાખે અખંડ તારા રાજને રજવાડા
રાખે અખંડ તારા રાજ રજવાડા
મચ્છરાળી મોગલના હોઈ રાખવાળા

હે ના હોઈ ઘર કે દુકાનને તાળા
ના હોઈ ઘર કે દુકાનને તાળા
હો ભગુડા ધામે મોગલમાંના રાખવાળા

હો …કાળી હોઈ રાતો કે ધોળા હોઈ દાડા
કાળી હોઈ રાતો કે ધોળા હોઈ દાડા
મચ્છરાળી મોગલના હોઈ રાખવાળા
હે ભગુડા ધામે મોગલમાંના રાખવાળા
હે મચ્છરાળી મોગલના હોઈ રાખવાળા
હો માં વડાલા વાળી મોગલમાંના રાખવાળા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *