Mogal Machhrali Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Mogal Machhrali Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો કુમકુમ પગલે મોગલમાં આવીયા
હો કુમકુમ પગલે મોગલમાં આવીયા
ઢોલ શરણાઈ રૂડા ઝાલર વાગીયા
હે મારા મનડે હરખ ના માઇ
મોગલ મચ્છરાળી
ભેળીયા વાળી માડી રાખજે હઉ ની લાજ
હે માં મોગલ મચ્છરાળી
ભેળીયા વાળી માડી રાખજે હઉ ની લાજ
હો રાત પડી જયારે આંખો કરુ બંધ
સપને આવી માં મોગલ બોલી
હો માં રાત પડી જયારે આંખો કરુ બંધ
સપને આવી માં મોગલ બોલી
જીવે ત્યા સુધી નામ લેજે મારૂ
કિસ્મતના દરવાજા દઉ ખોલી
અન મારી મોગલ જેવુ બોલી
હે અન મારી મોગલ જેવુ બોલી
બંધ દરવાજા મારા દીધા અને ખોલી
હે માયે કરી દીધો બેડો મારો પાર
હે માં મોગલ મચ્છરાળી
ભેળીયા વાળી માડી રાખજે હઉ ની લાજ
હે માં મોગલ મચ્છરાળી
ભેળીયા વાળી માડી રાખજે હઉ ની લાજ
સુખના દાડા ચાલતા જે દી
આગળ પાછળ ફરતા સૌ કોઈ
હો માં સુખના દાડા ચાલતા જે દી
આગળ પાછળ ફરતા સૌ કોઈ
હો દુઃખના દાડા આયા મારા
સામુના મારી જોતુ કોઈ
હો પણ મારી મોગલ દલ મારૂ જોઈ
હો પણ મારી મોગલ દલ મારૂ જોઈ
પળમા ભેળી આવી રાહના જોઈ
હે માડી નોધારાનો બની ગઈ આધાર
હે માં મોગલ મચ્છરાળી
ભેળીયા વાળી માડી રાખજે હઉ ની લાજ
હે માં મોગલ મચ્છરાળી
ભેળીયા વાળી માડી રાખજે હઉ ની લાજ