Thursday, 26 December, 2024

Mogal Mano Garbo Lyrics | Rajal Barot | Ram Audio

173 Views
Share :
Mogal Mano Garbo Lyrics | Rajal Barot | Ram Audio

Mogal Mano Garbo Lyrics | Rajal Barot | Ram Audio

173 Views

એ ખોડલ માંનો ગરબો, મારી મોગલ માંનો ગરબો
એ ખોડલ માનો ગરબો, મોગલ માંનો ગરબો
ખોડલ માનો ગરબો, મારી મોગલ માંનો ગરબો
આવ્યા નવલા નોરતાને જગમગતો ગરબો
એ આવ્યા નવલા નોરતાને જગમગતો ગરબો

હા અંબેમાંનો ગરબો, મારી બહુચરમાંનો ગરબો
સર્વે દેવીઓ ઘુમતીને શીરે શોભતો ગરબો
હા આવ્યા નવલા નોરતાને જગમગતો ગરબો

હા મોગલમાંના મંદિરીએ જળહળ જ્યોત્યું જાગી
હા મોગલમાંના મંદિરીએ જળહળ જ્યોત્યું જાગી
એ નવલા આવ્યા નોરતા હું તો ગરબે રમવા ભાગી
નવલા આવ્યા નોરતા હું તો ગરબે રમવા ભાગી
મોગલમાંના, મારી મોગલમાંના
એ મોગલમાંના મંદિરીએ જળહળ જ્યોત્યું જાગી
હા મોગલમાંના મંદિરીએ જળહળ જ્યોત્યું જાગી

ભગુડા રાણીસર ઓખાઘરની આઈ માં
જિંડવા મણીઘર ગૌરવયાળી ભાળી માં
ઓ ભગુડા રાણીસર ઓખાઘરની આઈ માં
જિંડવા મણીઘર ગૌરવયાળી ભાળી માં

એ આવ્યા આહોના નોરતા
હું તો દર્શન કરવા ભાગી
મોગલમાંના, મારી મોગલમાંના
મોગલમાંના મંદિરીએ જળહળ જ્યોત્યું જાગી
હા મોગલમાંના મંદિરીએ જળહળ જ્યોત્યું જાગી

હા નવલા જોગમાયા રમઝટ ગરબે રમતી
નવખંડે મોગલમાંની નજરું જોને ફરતી
નવલા જોગમાયા રમઝટ ગરબે રમતી
નવખંડે મોગલમાંની નજરું જોને ફરતી

હા જોગમાયાઓ ગરબે ઘૂમે હું તો ગરબો જોવા ભાગી
મોગલમાંના, મારી મોગલમાંના
હા મોગલમાંના મંદિરીએ જળહળ જ્યોત્યું જાગી
એ મોગલમાંના મંદિરીએ જળહળ જ્યોત્યું જાગી
હા જળહળ જ્યોત્યું જાગી
હા જળહળ જ્યોત્યું જાગી
માની જળહળ જ્યોત્યું જાગી.

English version

Ae khodal mano garbo, mari mogal mano garbo
Ae khodal mano garbo, mogal mano garbo
Khodal mano garbo, mari mogal mano garbo
Avya navla nortane jagmagto garbo
Ae avya navla nortane jagmagto garbo

Ha ambemano garbo, mari bahucharmano garbo
Sarve deviao ghumtine shire shobhto garbo
Ha avya navla nortane jagmagto garbo

Ha mogalmana mandireae jalhal jyotyu jagi
Ha mogalmana mandireae jalhal jyotyu jagi
Ae navla avya norta hu to garbe ramva bhagi
Navla avya norta hu to garbe ramva bhagi
Mogalmana, mari mogalmana
Ae mogalmana mandireae jalhal jyotyu jagi
Ha mogalmana mandireae jalhal jyotyu jagi

Bhaguda ranisar okhagharni aai maa
Jindava manighar gaurvayali bhali maa
O bhaguda ranisar okhagharni aai maa
Jindava manighar gaurvayali bhali maa

Ae avya ahona norta
Hu to darshan karva bhagi re
Mogalmana, mari mogalmana
Mogalmana mandireae jalhal jyotyu jagi
Ha mogalmana mandireae jalhal jyotyu jagi

Ha navla jogmaya ramzat garbe ramti
Navkhande mogalmani najaru jone farti
Navla jogmaya ramzat garbe ramti
Navkhande mogalmani najaru jone farti

Ha jogmayaao garbe ghume hu to garbo jova bhagi
Mogalmana, mari mogalmana
Ha mogalmana mandireae jalhal jyotyu jagi
Ae mogalmana mandireae jalhal jyotyu jagi
Ha jalhal jyotyu jagi
Ha jalhal jyotyu jagi
Mani ha jalhal jyotyu jagi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *