Mogal No Hoi Medo Lyrics in Gujarati – Rajbha Gadhvi
By-Gujju22-02-2025

Mogal No Hoi Medo Lyrics in Gujarati – Rajbha Gadhvi
By Gujju22-02-2025
મોગલ નો હોઈ મેડો Song Lyrics in Gujarati
કે મોગલ નો હોઈ મેડો….એ મેડો….એ મેડો….માં……
મોગલ નો હોઈ મેડો એમાંય તરવેડો,
હૈયડેક પાર હેડો નેહડા નો સૂટ નેડો…
એ……જુનાથડે થી જાગે…
જુનાથડે થી જાગે ભવ ભવ ના દુઃખ ભાગે
જાંજર જનજન વાગે રમવાને રાસ લાગે
મોગલ નો હોઈ મેડો એમાંય તરવેડો,
હૈયડેક પાર હેડો નેહડા નો સૂટ નેડો…
એ……આવડ રણે થી ઉઠી ઉઠી
એ……આવડ રણે થી ઉઠી ઉઠી, ત્રણલોક પાર તૂટી,
ગજવે છે કાજ ઉઠી મુડતોડ છે એ મોંઘી
મોગલ નો હોઈ મેડો એમાંય તરવેડો,
હૈયડેક પાર હેડો નેહડા નો સૂટ નેડો…
મારા…..શિરે છે લોબડી ચારણ છું ગઢ જૂનાના ની નાગબાઈ છું
શિરે છે લોબડી ચારણ છું ગઢ જૂનાના ની નાગબાઈ છું
માં….હારે વહોલીયાં હાલી આવું મઢડા ગામે જાતિ આવું
હું તો મઢડા ગામે જાતિ આવું મારી સોનબાઇ માં ને બોલાવતી આવું
મારા…..શિરે છે લોબડી ચારણ છું ગઢ જૂનાના ની નાગબાઈ છું
શિરે છે લોબડી ચારણ છું ગઢ જૂનાના ની નાગબાઈ છું
મોગલ નો હોઈ મેડો એમાંય તરવેડો,
હૈયડેક પાર હેડો નેહડા નો સૂટ નેડો…
એ……પાકિસ્તાને થી પાંખે પાંખે
પાકિસ્તાને થી પાંખે હિંગળાજ ઉઠી હાંકે
જોયું જગત આંખે દેવીયું ના ગુણ દાખે
મોગલ નો હોઈ મેડો એમાંય તરવેડો,
હૈયડેક પાર હેડો નેહડા નો સૂટ નેડો…
એ……પીઠડ નો પડકારો….પડકારો….
પીઠડ નો પડકારો દેવનાએ ખુલા દ્વારો
નઈ તો મન ડારો આજ ખેર નહિ અમારો…(2)
મોગલ નો હોઈ મેડો એમાંય તરવેડો,
હૈયડેક પાર હેડો નેહડા નો સૂટ નેડો…
એ……મઢડે થી સોનલમાં….માં ના
મઢડે થી સોનલ માં ના રથડા છુટા છે રા ના
મઢડે થી સોનલ માં ના રથડા છુટા છે રા ના
મન હરખે મોગલ માં ના વર્તે છે હો હો વાના
મન હરખે મોગલ માં ના વર્તે છે હો હો વાના
મોગલ નો હોઈ મેડો એમાંય તરવેડો,
હૈયડેક પાર હેડો નેહડા નો સૂટ નેડો…
શિરે છે લોબડી ચારણ છું ગઢ જૂનાના ની નાગબાઈ છું
મારા…..શિરે છે લોબડી ચારણ છું ગઢ જૂનાના ની નાગબાઈ છું
માં….હારે વહોલીયાં હાલી આવું ભીમરાળા ગામે જાતિ આવું
હું તો ભીમરાળા ગામે જાતિ આવું મારી આઈ મોગલ માં ને બોલાવતી આવું
મારા…..શિરે છે લોબડી ચારણ છું ગઢ જૂનાના ની નાગબાઈ છું
મારા…..શિરે છે લોબડી ચારણ છું ગઢ જૂનાના ની નાગબાઈ છું