Sunday, 22 December, 2024

Mogal Tari Bhele Rehshe Lyrics in Gujarati

160 Views
Share :
Mogal Tari Bhele Rehshe Lyrics in Gujarati

Mogal Tari Bhele Rehshe Lyrics in Gujarati

160 Views

માં હે માં
હે માં હો માં

હે દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે
હે દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે
ઈ આવશે તારા પોકારે
મોગલ તારી ભેળે રહેશે
ઈ આવશે તારા પોકારે
મોગલ તારી ભેળે રહેશે
તુ દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે
તુ દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે

હે તારા છોરૂ નથી છેટી માં તું રાખે નજરૂ મીઠી
તારા છોરૂ નથી છેટી માં તું રાખે નજરૂ મીઠી
હે તું તો આઘી ના જાતી પલવારે
મોગલ તારી ભેળે રહેશે
તું તો આઘી ના જાતી પલવારે
મોગલ તારી ભેળે રહેશે
તુ દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે
હા તુ તો દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે

હે તારૂ જગમા અમર નામ ભગવતી ભગુડા રૂડું ધામ
તારૂ જગમા અમર નામ ભગવતી ભગુડા રૂડું ધામ
હે તારા દર્શન કરતા દુઃખડા મટી જાવે
મોગલ મારી જોડે રેજે
તારા દર્શન કરતા દુઃખડા મટી જાવે
મોગલ મારી જોડે રેજે
તુ દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે
તુ દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે

હે ગાવા મોગલના ગુણ ગાવા
મોગલ છોડીને ક્યાં જાવા
ગાવા મોગલના ગુણ ગાવા
મોગલ છોડીને ક્યાં જાવા
દેખો મંગલ મોગલના સહારે
મોગલ તારી ભેળે રહેશે
હે દેખો છોરૂ મોગલના સહારે
મોગલ તારી ભેળે રહેશે
તુ દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે
તુ દોડી દોડી જા જે એના દ્વારે
મોગલ તારી ભેળે રહેશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *